બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / small saving schemes check full list here invest for higher return

કામની વાત / શું તમે પણ સરકારી નાની બચત યોજનામાં રોકાણ કરવા ઇચ્છો છો! તો જોઇ લો આ લિસ્ટ નહીંતર....

Bijal Vyas

Last Updated: 03:58 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

small saving schemes: સરકાર દ્વારા ચાલી રહેલી આ નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો થયો છે, જોઇલો આ લિસ્ટ...

  • સરકારે અમુક સ્મોલ સેવિંગ સ્કિમ પર 70 bps(બેસિસ પોઇન્ટ) વ્યાજ દર વધારે છે
  • સીનિયર સિટીઝન સેવિંગ સ્કિમ પર રોકાણની લિમિટને વધારી
  • જોઇન્ટ એકાઉન્ટ પર 7.5 લાખની જગ્યાએ 15 લાખ રુપિયા કરી દેવામાં આવ્યા છે

small saving schemes: જો તમે નાની બચત યોજનાઓમાં રોકાણ કરવા ઇચ્છો છો તો અત્યારે તમારા માટે શાનદાર લહાવો છે. કારણ કે આ સરકારી નાની બચત યોજનાઓમાં તમને ઓછુ ઇન્વેસ્ટ અને સમયમાં વધારે ફાયદા મળી શકે છે. સરકાર સમય-સમય પર તેની પર મળનારા વ્યાજ અને રોકાણની લિમિટમાં લોકોની જરુરીયાત મુજબ બદલાવ કરતા રહે છે. તેનાથી લોકો તેમાં રોકાણ કરવાની ઇચ્છા વૃત્તિ વધે છે. 

સરકાર દ્વારા ચાલવામાં આવતી નાની બચત યોજનાઓ એટલે કે સ્મોલ સેવિંગ સ્કિમ વિશે જાણકારી આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સરકારે અમુક સ્મોલ સેવિંગ સ્કિમ પર 70 bps(બેસિસ પોઇન્ટ) વ્યાજ દર વધારે છે. ત્યાં અમુક સેવિંગ સ્કિમની ઇન્વેસ્ટ લિમિટમાં પણ બદલાવ કર્યો છે. તો આવો જાણીએ કે, આ સ્મોલ સેવિંગ વિશેની ડિટેલ...

આ સ્કિમમાં રોકાણ કરવાથી 5 વર્ષમાં થશે 14 લાખ રૂપિયાનો ફાયદો | invest in  post office scheme

આ છે સ્મોલ સેવિંગ સ્કિમ 

  • પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કિમ (POMIS)
  • સુકન્યા સમૃદ્ધિ યોજના
  • સીનિયર સિટીજન સેવિંગ સ્કિમ
  • કિસાન વિકાસ પત્ર
  • નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)
  • પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ
  • પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ

આ સ્કિમ પર વધ્યો વ્યાજનો દર
સરકારે હાલમાં અમુક નાની બચત યોજનાઓ પર વ્યાજ દર વધાર્યો છે તે સાથે જ સીનિયર સિટીઝન સેવિંગ સ્કિમ પર રોકાણની લિમિટને વધારી છે. તેનાથી મિડલ ક્લાસ અને કિસાનોમાં ઘણો ફાયદો થશે. ત્યાં જ મહિલાઓમાં તેનાથી વધીને ભાગ લેવા માટે પ્રોત્સાહિત થશે. 

Topic | VTV Gujarati

  • સીનિયર સિટીજન સ્મોલ સેવિંગ સ્કીમ પર વધીને 8.2% વ્યાજ દર થઇ ગયો છે.
  • નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)નો વ્યાજ દર 7% થી વધીને 7.7% થઇ ગયો છે. 
  • સુકન્યા સમૃદ્ધિ યોજના પર હવે રોકાણ પર 7.6% થી વધીને 8% સુધીનું રિર્ટન મળશે.
  • કિસાન વિકાસ પત્રમાં રોકાણ સમયે લિમિટને 120 મહિનાથી ઘટાડીને 115 કરવામાં આવ્યુ છે. ત્યાં હવે તમારે તેની પર  7.5 સુધી વ્યાજ મળશે. 

ઉલ્લેખનીય છે કે સરકારે વડિલો માટે ચાલી રહેલી સીનિયર સિટીઝન સેવિંગ સ્કિમ પર રોકાણ લિમિટ વધારી છે. તેમાં સિંગલ એકાઉન્ટ માટે તમારે 4.5 લાખ રુપિયાથી વઘીને 9 લાખ કરી દેવામાં આવ્યા છે, જ્યારે જોઇન્ટ એકાઉન્ટ પર 7.5 લાખની જગ્યાએ 15 લાખ રુપિયા કરી દેવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ