બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિયોન્ડ વીડિયોઝ / slogan of ram echoed in the train video of people dancing Video viral on social media

જય શ્રીરામ / ટ્રેનમાં ગૂંજ્યું ‘રામ નામ’ ખુશીથી ઝુમી ઉઠ્યા રામભક્ત, સોશિયલ મીડિયા પર વાયરલ VIDEO

Published By: Vikram Mehta

Last Updated: 08:01 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનો દિવસ ઈતિહાસનો ખાસ દિવસ બની જશે, આજે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. સોશિયલ મીડિયા પર ટ્રેનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે ચર્ચાનો વિષય બની ગયો છે.

  • આજનો દિવસ ઈતિહાસનો ખાસ દિવસ બની જશે
  • આજે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે
  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો એક ટ્રેનનો વિડીયો 

આજનો દિવસ ઈતિહાસનો ખાસ દિવસ બની જશે, આજે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે, ત્યારપછી ભક્તો માટે મંદિરના દ્વાર ખોલવામાં આવશે. રામભક્તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છે. દેશ-વિદેશમાં લોકો આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ લોકો ભગવાન રામ અને રામ મંદિરને લગતી પોસ્ટ્સ શેર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર ટ્રેનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે ચર્ચાનો વિષય બની ગયો છે.  

વાયરલ વિડીયો 
સોશિયલ મીડિયા પર દરરોજ વિડીયો વાયરલ થાય છે. સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને મે ખૂબ જ આનંદિત થઈ જશો. આજે રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ ખાસ ક્ષણને ધ્યાનમાં રાખીને રામ ભક્તોએ ટ્રેનમાં ધૂન બોલાવી હતી કે, 'ભારત કા બચ્ચા-બચ્ચા જય જય શ્રી રામ બોલેગા'. આ ગીત પર રામભક્તો ખુશી ઝુમી ઉઠ્યા હતા. 

વાયરલ વિડીયો

વધુ વાંચો: રામલલાની આજે પ્રાણ પ્રતિષ્ઠા: પૂર્ણ થશે PM મોદીનો ત્રણ દાયકા જૂનો સંકલ્પ, અયોધ્યા છાવણીમાં પરિવર્તિત

વાયરલ વિડીયો પર યૂઝર્સના રિએક્શન
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @desimojito નામના પેજ પરથી આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. 2 લાખ 38 હજારથી વધુ લોકોએ આ વિડીયો જોયો છે. વિડીયો જોયા પછી યૂઝર્સે કમેન્ટ કરી હતી કે, ‘જનતા ખૂબ જ ખુશ છે’, ‘ભારત માટે આ સૌથી મોટો દિવસ છે’, ‘કોણ કહે છે આપણે કળયુગમાં રહીએ છીએ’, ‘આ એનર્જી માટે મારી પાસે કોઈ શબ્દો નથી, લગરે રહો ભાઈઓ અને બહેનો. જય શ્રીરામ, કાશ હું પણ ટ્રેનમાં હોત.’

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir Jay shriram Ram Mandir Pran Pratishtha Train Video અયોધ્યા રામ મંદિર ટ્રેન વિડીયો ટ્રેનમાં જય શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા રામધૂન Ayodhya ram mandir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ