બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ભારત / Ayodhya ram mandir pran pratishtha live in gujarati news

અયોધ્યા રામ મંદિર / Ayodhya Ram Mandir: અવધ મેં આનંદ ભયો, જય બોલો શ્રી રામ કી.... દેશમાં જ્યાં જુઓ ત્યાં જશ્નનો માહોલ

Dhruv

Last Updated: 01:30 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે ક્ષણની સમગ્ર દેશવાસીઓ કાગડોળે રાહ જોઇ રહ્યાં હતા તેનો આખરે આજે અંત આવી ગયો છે. 500 વર્ષની પ્રતિક્ષા બાદ આજે PM મોદીની આગેવાનીમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવાઇ છે. ગર્ભગૃહમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થતા જ દેશભરમાં હાલ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 500 વર્ષની પ્રતિક્ષા બાદ રામલલાનું અયોધ્યામાં આગમન
  • જય શ્રી રામના નાદથી ગૂંજી ઉઠી અયોધ્યા નગરી
  • આખરે અવધમાં રામ આવી જ ગયા... થઈ ગઈ પ્રાણ પ્રતિષ્ઠા

PM મોદીએ શ્રીરામજીના ચરણોમાં કર્યા કોટિ-કોટિ વંદન

PM મોદી પ્રભુ રામલલાની આરતી કરતા નજરે પડ્યાં, જુઓ VIDEO

રામ લખન જાનકી... જય બોલો હનુમાન કી... અવધમાં આવી ગયા રામ... થઈ ગઈ પ્રાણ પ્રતિષ્ઠા

આ ક્ષણ છે દિવ્ય... આપણી પેઢીઓ થઈ ગઈ ધન્ય... કરો શ્રીરામલલાના પ્રથમ દર્શન

આખરે 500 વર્ષની આતુરતાનો આવી ગયો અંત, ગર્ભગૃહમાં હસતા મુખારવિંદ સાથે રામલલા વિરાજમાન

ઘરે બેઠાં કરો પ્રભુ શ્રી રામલલાના પ્રથમ દર્શન એ પણ શૃંગાર સાથે

PM મોદી સાથે આનંદીબેન પટેલ, યોગી આદિત્યનાથ, મોહન ભાગવત ઉપસ્થિત

આખરે 500 વર્ષની આતુરતાનો હવે અંત આવ્યો, PM મોદીએ શરૂ કરી પૂજાવિધિ

PM મોદી પહોેંચ્યા રામ મંદિર, શંખનાદથી ગૂંજી ઉઠી અયોધ્યા નગરી

PM મોદી પહોંચ્યા અયોધ્યા રામ મંદિરના પરિસર, થોડી જ વારમાં શરૂ કરાશે પૂજાવિધિ

અમિતાભ બચ્ચનથી લઇને અનેક દિગ્ગજો પહોંચ્યા રામ મંદિર, જુઓ VIdeos-PHOTOS

રોહિત, રણબીર કપૂર, આલિયા ભટ્ટ સહિત કલાકારો ઉપસ્થિત

રાહુલ ગાંધીને મંદિરમાં પ્રવેશ કરતા અટકાવ્યા

CM યોગી પહોંચ્યા અયોધ્યા ધામ, હાથ જોડીને કર્યું અભિવાદન

દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા રામ મંદિર

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સરયુ ઘાટ રામ સિયારામથી ગૂંજી ઉઠ્યો

'રામ મંદિરના દર્શન માટે હું ઉત્સુક છું': ઇઝરાયલ રાજદૂત

મહેંદીની સાથે 'જય શ્રી રામ' લખતી વારાણસીની મહિલાઓ

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચતા પહેલા એક્ટર અનુપમ ખેરે કર્યા હનુમાનગઢીના દર્શન
 

અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા યુનાઇટેડ સ્ટેટ્સમાં ભક્તોએ બોલાવી રામ ધૂન

માત્ર ભારત જ નહીં વિદેશોમાં પણ રામનામનો ડંકો વાગી રહ્યો છે. એવામાં રામલલાની આજે પ્રાણ પ્રતિષ્ઠાને લઇને આખું અયોધ્યા આજે સંપૂર્ણપણે છાવણીમાં ફેરવાઈ ગયું છે. એન્ટ્રી પોઈન્ટથી લઈને મંદિર પરિસર સુધી અયોધ્યામાં દરેક ખૂણે પોલીસ અને ATS કમાન્ડોને તૈનાત કરી દેવાયા છે. બીજી બાજુ અયોધ્યામાં બહારથી આવતા લોકોને પ્રવેશ આપવાનો પણ બંધ કરી દેવાયો છે.

આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેશ-વિદેશના અનેક અતિથીઓ પણ ગઇકાલથી જ અયોધ્યા પહોંચી ગયા છે. જેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતથી લઇને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અમિતાભ બચ્ચન સહિત અનેક દિગ્ગજ હસ્તીઓ સામેલ થશે.

PM મોદી બપોરે 12:05 થી 12:55 સુધી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે

પોતાના અનામત કાર્યક્રમથી અલગ થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12:05 થી 12:55 સુધી એટલે કે લગભગ 50 મિનિટ સુધી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે. આ પછી તે પૂજા સ્થળથી નીકળીને બપોરે 1 વાગ્યાની આસપાસ જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ અહીં બપોરે 2 વાગ્યા સુધી રોકાશે. આ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પીએમ મોદી લગભગ 2.10 વાગ્યે કુબેલ ટીલા પહોંચશે અને દર્શન કરશે.  આ પછી તેઓ બપોરે 2.25 વાગ્યે હેલિપેડ માટે રવાના થશે. ત્યારબાદ તેઓ 2.40 વાગ્યે હેલિપેડથી એરપોર્ટ માટે રવાના થશે. તેઓ બપોરે 3.05 કલાકે એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. આ રીતે પીએમ મોદી અયોધ્યામાં લગભગ સાડા પાંચ કલાક રોકાશે.

જાહેર સભાને પણ સંબોધશે

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ શેર કરેલી માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના અવસર પર એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે. રામ મંદિરની સામે કેન્દ્રીય શિખર અને અન્ય બે શિખરો સાથે ખુલ્લા મંચ પર ખુરશીઓ સ્થાપિત કરવામાં આવશે. આ જાહેર સભા માટે 6 હજાર જેટલી ખુરશીઓ ગોઠવવામાં આવશે.

અયોધ્યાની કડક સુરક્ષા

બીજી તરફ અયોધ્યાની કડક સુરક્ષાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ત્યાં યોજાનાર સમારોહ માટે યુપી પોલીસ દ્વારા 3 ડીઆઈજી તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય 17 IPS અને 100 PPS સ્તરના અધિકારીઓ સુરક્ષા સંભાળી રહ્યા છે. આ અધિકારીઓની સાથે 325 ઈન્સ્પેક્ટર, 800 સબ ઈન્સ્પેક્ટર અને 1000થી વધુ કોન્સ્ટેબલ પણ તૈનાત છે.. આમ કોઈપણ જગ્યાએથી આ મહોત્વમાં વિઘ્ન ઊભું ન થાય તેની કાળજી લેવામાં આવી છે. સમગ્ર અયોધ્યાને રેડ ઝોન અને યલો ઝોનમાં વહેંચવામાં આવી છે. pscની 3 બટાલિયન રેડ ઝોનમાં તૈનાત કરવામાં આવી છે જ્યારે યલો ઝોનમાં 7 બટાલિયન છે. આમ અયોધ્યા અભેધ કિલ્લો બની ગયો છે.

રામલલાને ગર્ભગૃહમાં સ્થાપિત કરાયા છે

ઉલ્લેખનીય છે કે, 18 જાન્યુઆરીએ રામલલાને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. 22મી જાન્યુઆરીએ બપોરે 12.20 કલાકે રામલલાના જીવનનો અભિષેક કરવામાં આવશે. વિગ્રહની આંખની પટ્ટી હટાવીને તેને અરીસો બતાવવામાં આવશે. રામ મંદિરમાં ભગવાન રામને બાળકના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ