ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / મોતને મ્હાત! દરિયા કિનારે બેઠેલી મા-દીકરીને મોજાએ બાનમાં લીધી, શ્વાસ થંભાવતો વીડિયો વાયરલ
Last Updated: 05:44 PM, 28 January 2025
ADVERTISEMENT
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેટલાક લોકો બીચ પર બેઠેલા છે અને ત્યાં એક માતા અને દીકરી પણ હાજર છે. જો કે દરમિયાન, એક જોરદાર મોજું આવે છે અને માતા તેમજ પુત્રીને તેની સાથે ખેંચી જાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
માં-બેટી પાણીમાં ખૂબ જ સંઘર્ષ કરે છે, બહાર આવવાનો પ્રયાસ કરે છે. હવે આટલા ભરસક પ્રયાસ બાદ પણ તેઓ બહાર નીકળી શકતા નથી. જો કે, આ ક્ષણે એક છોકરો આવે છે અને માં-બેટીનો જીવ બચાવે છે.
વધુ વાંચો: મોત પછીની દુનિયા કેવી હશે? કલ્પના કરતાં કરતાં છોકરીએ કાપી નાખી નસો, સુસાઈડ નોટે કંપાવ્યાં
ADVERTISEMENT
વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે, માં-બેટી બંને ગભરાઈ ગયા છે. આ વિડિયો get2elovly દ્વારા ઈન્સ્ટા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને કરોડો લોકો જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને પોતાનો આપી રહ્યા છે.

ADVERTISEMENT
એક યુઝરે લખ્યું, 'ભાઈ, આવા લોકો બીચ પર કેમ જાય છે?' જ્યારે બીજાએ લખ્યું, 'મા અને દીકરીને હવે રાહત મળી.' અન્ય એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું કે, 'કેમેરામેન ક્યારેય કોઈની મદદ કરી શકતો નથી.'
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ