બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / ભારત / share market on record high gold price increased

શેરબજાર / શેરબજારમાં શાનદાર રોનક: સેન્સેકસ અને નિફ્ટીએ તોડ્યા તમામ રેકૉર્ડ, સોનું પણ ચમક્યું

Dinesh

Last Updated: 04:20 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Business news: ભારતીય બુલિયન માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે, સોનાના ભાવ 62,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નોંધાયા

સપ્તાહના કોરોબારના છેલ્લા દિવસે એટલે કે, શુક્રવારને 1 માર્ચેના રોજ બજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1,245.02 પોઈન્ટના ઉછાળા સાથે 73,745.35 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 50 344.50 પોઈન્ટના ઉછાળા સાથે 22,327.30 પર બંધ થયો હતો. મિડકેપ શેરોમાં પણ દિવસભર અસ્થિરતા રહી હતી. બજાર બંધ થતાં નિફ્ટી મિડકેપ 50 બંધ થવા પર 152.25 પોઈન્ટ ઘટીને 13,898.10 પોઈન્ટની સપાટીએ બંધ થયો હતો.

શેર માર્કેટમાં રોકાણ કરવું છે? તો ફૉલો કરજો આ 7 ટિપ્સ, સફળતા તમારા કદમ  ચૂમશે | personal finance stock market 7 tips before investing in share  market for more return

આ શેરનો દબદબો રહ્યો
આજે ટોચમાં SAIL, ટાટા સ્ટીલ અને મેટ્રોપોલિસે અનુક્રમે 10.07 ટકા, 6.85 ટકા અને 6.44 ટકાના વધારા સાથે સારો દેખાવ જોવા મળ્યો હતો. જ્યારે જિંદાલ સ્ટીલ અને ટીવીએસ મોટર્સના શેરમાં પણ ક્રમશ 6.01 ટકા અને 5.93 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

વૈશ્વિક બજારની વાત કરીએ તો એશિયન બજારોમાં હેંગસેંગ ઈન્ડેક્સ 78 પોઈન્ટ વધીને 16,589 ના સ્તર પર હતો. નિક્કી 744 પોઈન્ટના વધારા સાથે 39,910 પર ટ્રેડ કરી રહ્યો હતો. યુએસ માર્કેટમાં નાસ્ડેક 144 પોઈન્ટ વધીને 16,091 પર હતો.

વાંચવા જેવું: GSTથી લઇને અનેક નિયમોમાં આજથી બદલાવ, જાણી લેજો નહીંતર પાછળથી પસ્તાશો

gold prices rise from 111 rs 63 thousand how it became expensive in 63  years know edetails | ખાલી 111 રુપિયામાં મળતું હતું 10 ગ્રામ સોનું... હવે  63000 ભાવ, જાણો સોનું કેવી રીતે વર્ષે ...

સોના-ચાંદીના ભાવમાં વધારો
ભારતીય બુલિયન માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે . બંને કિમતી ધાતુઓના ભાવમાં વધારો થયો છે. સોનું મોંઘું થઈ ગયું છે અને તે 62,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્થિર ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે ચાંદી 79,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. વિવિધ શહેરોમાં તેમની કિંમતોમાં થોડો તફાવત હોઈ શકે છે. વિદેશી મુદ્રા વેપારમાં ભારતીય રૂપિયો અમેરિકી ડોલર સામે 82.89 રૂપિયા પર પહોંચી ગયો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ