બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 09:33 AM, 13 March 2024
અજય દેવગણ અને આર માઘવનની શૈતાન સુપરનેચરલ ફિલ્મ છે. કાળા જાદુ અને વશીકરણ પર બનેલી આ હોરર થ્રિલરે રિલીઝ બાદથી જ સિનેમાઘરોમાં ધૂમ મચાવવાનું શરૂ કરી દીધુ છે. આ ફિલ્મે પોતાની રિલીઝના પહેલા દિવસે શાનદાર કલેક્શન કર્યું હતું અને તેના બાદ વીકેન્ડ પર તો શૈતાનને જોવા માટે દર્શકોની ભીડ જામી હતી. તેની સાથે જ તેણે શનિવાર અને રવિવારે છપ્પડફાડ કમાણી કરી. જોકે વીકડેઝમાં શૈતાનની કમાણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અહીં જાણો કે આ ફિલ્મે રિલીઝના 5માં દિવસે એટલે કે પહેલા મંગળવારે કેટલા કરોડનું કલેક્શન કર્યું છે?
ADVERTISEMENT
ADVERTISEMENT
શૈતાને 5માં દિવસે કેટલી કમાણી કરી?
ગુજરાતી ફિલ્મ વશની હિંદી રીમેક શેતાના રૂવાડા ઉભા કરી દે તેવું ટ્રેલર જોયા બાદથી ફેંસ આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યાં જ સિનેમાઘરોમાં દસ્ત આપ્યા બાદ શૈતાને પોતાના કાળા જાદૂથી બોક્સ ઓફિસને પણ પોતાના વશમાં કરી લીધુ છે.
તેની સાથે જ આ ફિલ્મને જોવા માટે ઓડિયંસ પણ થિએટ્સ સુધી આવી રહી છે. ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 14.75 કરોડની કમાણીની સાથે દમાદાર ઓપનિંગ કરી હતી. ત્યાં જ બીજી દિવસે 27.12 ટકાની તેજીની સાથે 18.75 કરોડની કમાણી કરી.
ત્રીજા દિવસે એટલે કે સંડેએ શૈતાને 9.33 ટકાની સાથે 20.5 કરોડનું કલેક્શન કર્યું. તેની સાથે જ શૈતાને રિલીઝના ત્રણ દિવસમાં જ 50 કરોડનો આંકડો પાર કરી હાફ સેન્ચુરી પુરી કરી લીધી છે. ત્યાં જ વીકેન્ડ પર તુફાની કલેક્શન કર્યા બાદ શૈતાનની કમાણી વીકડેઝમાં અડધાથી ઓછી પણ ઓછી થઈ ગઈ.
આ ફિલ્મે પહેલા મંડે 64.63 ટકાના ઘટાડાની સાથે 7.25 કરોડનો વેપાર કર્યો. ત્યાં જ હવે શૈતાનની રિલીઝના 5માં દિવસે એટલે કે પહેલા મંગળવારની કમાણીના શરૂઆતી આંકડા આગળ આવ્યા છે.
શૈતાને પાંચ દિવસમાં વસુલ કર્યું બજેટ
શૈતાનની કમાણીમાં વીકડેઝમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ તેણે રિલીઝના ફક્ત પાંચ દિવસમાં જ પોતાના બજેટથી વધારે કમાણી કરી લીધી છે. હકીકતે આ ફિલ્મ 60થી 65 કરોડના બજેટમાં બનેલી છે.
વધુ વાંચો: પ્રિયંકા-પરિણીતીની પિતરાઇ બહેન મીરા ચોપડાએ કર્યા લગ્ન, બોયફ્રેન્ડ રક્ષિત સાથે લીધા ફેરા
એવામાં ફિલ્મ 67 કરોડથી વધારે કમાણી કરી પોતાનો ખર્ચ વસુલ કરી લીધો છે. હવે આ ફિલ્મ નફો કમાવવામાં લાગી ગઈ છે. ત્યાં જ ફિલ્મ જે રફ્તારથી કમાણી કરી રહી છે તેને જોતા લાગી રહ્યું છે કે શૈતાન વર્ષ 2024ની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ બની જશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT