બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Seven leaders who rebelled in BJP were suspended

BIG NEWS / CR પાટીલ એક્શન મોડમાં: ભાજપમાં બળવો કરનારા સાત નેતાઓને કર્યા સસ્પેન્ડ, જુઓ આખું લિસ્ટ

Dinesh

Last Updated: 02:45 PM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ સામે બળવા કરનાર સાત અપક્ષ ઉમેદવારને પક્ષે સસ્પેન્ડ કર્યા, હર્ષદ વસાવા, અરવિંદ લાડાણી, છત્રસિંહ ગુંજારિયા, કેતન પટેલ, ઉદય શાહ, ભરત શાહને કરાયા પાર્ટીમાંથી સસ્પેન્ડ

  • અપક્ષ ઉમેદવારી કરનારને ભાજપે સસ્પેન્ડ કર્યા
  • હર્ષદ વસાવા, અરવિંદ લાડાણી, છત્રસિંહ ગુંજારિયા સસ્પેન્ડ 
  • કેતન પટેલ, ઉદય શાહ, ભરત શાહને કરાયા પાર્ટીમાંથી સસ્પેન્ડ 


ગુજરત વિધાનસભા ચૂંટણીની મતદાનની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાયો છે. આક્ષેપ અને નવિદેનબાજીઓ તેમજ પક્ષ પલટાના પવનો ફૂંકાઈ રહ્યાં છે. મતદાનની તારીખો નજીક આવતા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર ધમધમાટા પૂર્વક ચાલી રહ્યો છે. તો બીજી તરફ પણ એવો પણ કેટલાક નેતાઓ છે જેમને પાર્ટી ટિકટ ન આપતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જે બાબતે ભાજપ આજે એક્શન મૂડમાં આવી છે અને ભાજપમાથી અપક્ષ ઉમેદવારી કરનારને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે.

જુઓ લિસ્ટ...

ભાજપમાથી અપક્ષ ઉમેદવારી કરનારને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા
ભાજપ સામે બળવાખોર સાત અપક્ષ ઉમેદવારને સસ્પેન્ડ કર્યા છે જેમાં નાંદોદથી અપક્ષ ઉમેદવાદ હર્ષદ વસાવાના સસ્પેન્ડ કરાયા છે તો કેશોદથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર અરવિંદ લાડાણી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ ધ્રાંગધ્રાથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર છત્રસિંહ ગુંજારિયાને પણ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે તો પારડીથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કેતન પટેલને સસ્પેન્ડ કરાયા છે. વેરાવળથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉદય શાહ પણ સસ્પેન્ડ કરાવી માહિતી છે. રાજકોટ ગ્રામ્યથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ભરત ચાવડા અને મહુવાથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કરણ બરૈયાને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે સસ્પેન્ડ કર્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ