બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
એચઆઇવીથી દર વર્ષે સરેરાશ 8 લાખ લોકો મરે છે. છેલ્લા 40 વર્ષથી અત્યાર સુધી એચઆઇવીની કોઇ વેક્સીન મળી શકી નથી. આ વાતનો ઉલ્લેખ કરતાં કોરોના વાયરસની વેક્સીન શોધી રહેલી ટીમનું નેતૃત્વ કરી રહેલી પ્રમુખ સાયન્ટિસ્ટટ જેન હાલ્ટને કહ્યું કે કદાચ કોરોનાની વેક્સિન પણ ક્યારેય ના મળી શકે, એમને કહ્યું- 'વિજ્ઞાનમાં કશું જ નિશ્વિત નથી.'
જેન હાલ્ટન કોરોના વેક્સીનની શોધ માટે કામ કરી રહેલી આંતરરાષ્ટ્રીય ટીમ (Coalition For Eકોરોના વિરુદ્ધ તમામ દેશ માત્ર વેક્સીનની આશામાં બેસી ના રહેpidemic Preparedness Innovations)નું નેતૃત્વ કરી રહી છે.આ ટીમને બિલ ગેટ્સ તરફથી ફંડ મળ્યું છે. જેન ઓસ્ટ્રેલિયાની સૌથી અનુભવી મહામારી એક્સપર્ટ તરીકે પણ ઓળખાય છે.
ADVERTISEMENT
જેન હાલ્ટને આવી ચેતવણી એટલા માટે આપી કારણ કે , તેમજ કોરોનાનો નાશ કરવા પ્લાન B પર પણ કામ કરવામાં આવે. દુનિયાભરમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. 17 લાખથી વધારે લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. એક લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે ઘણા દેશામાં કોરોના વેક્સીન શોધવા ટ્રાયલ કરવામાં આવી રહ્યા છે. જો કે બીજી બાજુ દુનિયાના ઘણા હેલ્થ એક્સપર્ટ એવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે 2021 સુધી કોરોના વેક્સીન તૈયાર કરવામાં દુનિયાને સફળતા મળી શકે છે.
પરંતુ જેન હાલ્ટન કહે છે કે આટલા ઓછા સમયમાં કોરોનાની વેક્સીન તૈયાર કરવી અવિશ્વસનીય છે. એમને કહ્યું છે કે અવાસ્તવિક આશાઓ આપવામાં આવી રહી છે. તો બીજી બાજુ એચઆઇવીથી માત્ર 2008માં દુનિયામાં 7.7 લખ લોકોના મોત થયા છે. છેલ્લા 40 વર્ષમાં 3 કરોડ 20 લાખ લોકો એચઆઇવીથી જીવ ગુમાવી ચુક્યા છે. પરંતુ વૈજ્ઞાનિકોને આજ સુધી વેક્સીન મળી નથી.
ADVERTISEMENT
અમેરિકા, ચીન સહિત ઘણા દેશોમાં કોરોના વેક્સીનના ટ્રાયવ માણસો પર શરૂ થઇ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.