બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:20 AM, 4 May 2021
ADVERTISEMENT

SBIએ ટ્વિટ કરીને આપી જાણકારી
બેન્કે આ વિશે ટ્વિટ કરી છે અને કહ્યું છે કે, અમે ગ્રાહકોને આગ્રહ કરીએ છીએ કે તે પોતાના બેન્કિંગ વિવરણની જાણકારી કોઇ સાથે શૅર ન કરે અને ના કોઇને કોમ્પ્યુટર કે ફોન દ્વારા બેન્ક ખાતા સુધી પહોંચવા દે. સતર્ક અને સુરક્ષિત રહો. જો કોઇ ઇમરજન્સીમાં ફંડ ટ્રાંસફર કરવાનુ થાય છે તો અમારી ડિજીટલ બેન્કિંગ એપ યોનો અને ભીમ સેવાનો જ ઉપયોગ કરો.
ADVERTISEMENT
બેન્ક ફ્રોડ મામલામાં વધારો
કોરોનાકાળમાં બેન્ક ફ્રોડના મામલામાં તેજી આવી છે. લોકોને ચૂનો લગાવવા માટે ઠગ રોજ નવો પૈતરા અપનાવે થે, ફેક મની ટ્રાંસફર અને ફેક બેન્ક અધિકારી બનીને ફોન કરે છે અને આ વસ્તુઓ જોતા એસબીઆઇએ ગ્રાહકોને સાવધાન રહેવા કહ્યું છે.
ADVERTISEMENT
हम अपने ग्राहकों से आग्रह करते हैं कि वे अपने बैंकिंग विवरणों की जानकारी किसी के साथ साझा न करें और ना ही किसी को फोन या कम्प्यूटर के माध्यम से अपने बैंक खाते तक पहुँचने दें। सतर्क रहें। सुरक्षित रहें।#BankAccount #QuickViews #InternetBanking #CyberSafetyhttps://t.co/kAzWdkQa5j
— State Bank of India (@TheOfficialSBI) May 2, 2021
ADVERTISEMENT
આ રીતે ઠગે છે લોકોને
બેન્કે વીડિયો શૅર કરતા કહ્યું કે આ ઠગ ગ્રાહકો પાસે કેવાયસી ડોક્યુમેન્ટ માગવા સિવાય ક્વિક વ્યુ એપ દ્વારા તેમના સ્માર્ટફોનને એક્સેસ કરવાનો પ્રયત્ન કરે છે. કેવાયસીના નામ પર બધી જાણકારીઓ લઇ લે છે અને ગ્રાહકના અકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઇ જાય છે.
ADVERTISEMENT
.jpg)
છેતરપિંડીથી બચવા આ વાતનુ ધ્યાન રાખો
ઠગીથી બચવા માટે તમારે સાવધાન રહેવાની જરૂર છે. જો તમને ક્યારેય પણ કોઇ કોલ આવે છે તો કોલ કટ કરીને તે નંબરને બ્લોક કરી દો. સાથે જ તે પણ ધ્યાન રાખો કે કોઇ પણ અજાણ્યા વ્યક્તિને કોમ્પ્યુટર કે મોબાઇલ એક્સેસ ન કરવા દો. તેનાથી પણ છેતરપિંડી થવાની ઘટનાઓ વધે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.