ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 09:23 PM, 15 November 2026
1/7
હિન્દુ ધર્મમાં કપૂરને પૂજા-અર્ચનાનો અનિવાર્ય ભાગ માનવામાં આવે છે. મંદિરોથી લઈને ઘરની આરતી સુધી તેનો ઉપયોગ થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ કપૂરને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે તેના અમુક સરળ ઉપાયો અપનાવવાથી જીવનની અનેક મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે અને ઘરનું વાતાવરણ સકારાત્મક બની રહે છે. જો તમારા જીવનમાં સતત અડચણો આવી રહી હોય તો કપૂરના આ પાંચ સરળ ઉપાયો અજમાવી શકાય છે.
2/7
જ્યોતિષ માન્યતા અનુસાર રાહુ-કેતુના પ્રભાવથી અચાનક મુશ્કેલીઓ અને કામમાં અવરોધો આવી શકે છે. શનિવારની સાંજે કે રાત્રે કપૂરનો એક ટુકડો દેશી ઘીમાં ડુબાડીને પ્રગટાવો અને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો. એવું માનવામાં આવે છે કે આથી નકારાત્મકતા ઓછી થાય છે અને ખરાબ સ્વપ્ન તથા કામની અવરોધમાં રાહત મળે છે.
ADVERTISEMENT
3/7
4/7
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ