ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / રશ્મિ દેસાઈથી છૂટાછેડાના 10 વર્ષ બાદ નંદિશે વસાવ્યું નવું ઘર, બંગાળી એક્ટ્રેસ સાથે કર્યા લગ્ન
7 ફોટો ગેલેરી
Last Updated: 06:31 PM, 15 November 2026
1/7
2/7
ADVERTISEMENT
3/7
4/7
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
7/7
જેમાં રશ્મિએ સ્પષ્ટ કર્યું હતું કે તેમને નંદીશની ફિમેલ ફ્રેન્ડ્સથી ક્યારેય કોઈ સમસ્યા નહોતી અને તેમણે ક્યારેય અફેરની શંકા પણ નહોતી કરી. નંદીશના બીજા સંબંધોની ખબરો અંગે પણ તેને કહ્યું હતું કે તેમને કોઈ વાંધો નથી અને તેઓ તેમના માટે ખુશ છે. આજે નંદીશે નવું જીવન શરૂ કર્યું છે, પણ પહેલા લગ્નની યાદો અને રશ્મિના આરોપો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ