ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Extra / salman-khan-show-10-ka-dum-will-on-air-soon-this-is-the-way-to-participate

NULL / હવે ઘરે બેઠા કરો સલમાન ખાન સાથે વાત સાથે જ કમાવો લાખો રૂપિયા

Published By: vtvAdmin

Last Updated: 06:30 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

બોલિવુડના 'દબંગ ખાન' એટલે કે સલમાન ખાન ટૂંક સમયમાં સ્મોલ સ્ક્રીન પર જોવા મળશે. સલમાન એક વખત ફરી પોતાના જૂના શો '10 કા દમ'ને હોસ્ટ કરતો જોવા મળશે. આ ટેલિવિઝન રિયાલિટી શો સોની ટેલિવિઝન પર ટેલિકાસ્ટ થશે. આ સિઝન શોમાં હાલમાં કન્ટેસ્ટન્ટ માટે નહીં પરંતુ સલમાનના ફેન્સ અને સામાન્ય જનતા માટે ખૂબ જ ખાસ રહેશે.

જી હા આ વખતે સામાન્ય જનતા પણ '10 કા દમ'માં જોડાઇ શકશે. શોમાં ભાગ લેવા માટે થોડા નિર્દશોનું પાલન કરવું પડશે જે પછી તમે પણ શોની સાથે જોડાઇ શકશો અને સલમાન ખાનને મળી શકશો. કહેવામાં આવે છે કે શોના મેકર્સે શનિવારના એક એપ લોન્ચ કશે જેમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે એપમાં રજિસ્ટ્રેશન પછી શોથી જોડાયેલા સવાલો પૂછવામાં આવશે.

આ સવાલો હિંદી અને અંગ્રેજી બંનેમાં હશે. સવાલો માટે કુલ 40 લેવલ હશે જેમાં 20-20 સવાલ પૂછવામાં આવશે આ સવાલ ખૂબ જ સરળ હશે. આ દરમિયાન સૌથી વધારે સ્કોર કરનારા પ્યલેરને '10 કા દમ'ના ઑડિશનમાં બોલાવવામાં આવશે. આ ઑડિશમાં ક્લિયર કર્યા પછી શોમાં સલમાન ખાન સાથે '10 કા દમ'નો રમવાનો ચાન્સ મળશે.

ઉલ્લેખનીય છેક કે આ એપની તૈયારી માટે Sony Entertainment Television સંપૂર્ણ રીતે કામ કરી રહ્યુ છે. આ એપ 18 માર્ચથી Sony LIV પર ઉપલબ્ધ હશે. તમને જણાવી દઇએ કે  '10 કા દમ' ની ત્રીજી સિઝન છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ