બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / RIL Market Cap Rs. 1 lakh Rs. 55 lakh Mukesh Ambanis Reliance enriches investors

ફાયદો.. / રોકાણકારો ફાવી ગયા! એક લાખ રોક્યાને મળ્યા 55 લાખ, અંબાણીની કંપનીએ કર્યા લખપતિ

Pravin Joshi

Last Updated: 06:14 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2022માં એક સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરની કિંમત રૂ. 53 હતી, જે રૂ. 2,957.80ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. ત્યારથી શેર રોકાણકારોને 55 ગણાથી વધુ વળતર આપવામાં સફળ રહ્યો છે.

  • RILનું માર્કેટ કેપ મંગળવારે રૂ. લાખ કરોડને પાર કરી ગયું હતું
  • RIL રૂ. 20 લાખ કરોડનું માર્કેટ કેપ હાંસલ કરનારી દેશની પ્રથમ કંપની બની 
  • કંપનીના શેર રૂ. 2,957.80ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા 

મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)નું માર્કેટ કેપ મંગળવારે રૂ. લાખ કરોડને પાર કરી ગયું હતું. આ સાથે RIL રૂ. 20 લાખ કરોડનું માર્કેટ કેપ હાંસલ કરનારી દેશની પ્રથમ કંપની બની છે. કંપનીના શેર રૂ. 2,957.80ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. એક દિવસ પહેલા શેર 2928.95 ના સ્તરે બંધ થયો હતો. બુધવારે બજારમાં ઘટાડો થયો હોવા છતાં, રિલાયન્સના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે અને તે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ 19,85,255 કરોડ રૂપિયા થઈ ગયું છે.

અંબાણીની આ કંપનીએ કર્યો કમાલ, લોકો થયા માલામાલ... 5 જ દિવસમાં રોકાણકારોએ  છાપી નાંખ્યા 50 હજાર કરોડ! / Reliance Market Value Rise: The BSE Sensex saw  a decline last week, but in

5500 ટકા વળતર આપ્યું

રિલાયન્સના શેરે શરૂઆતથી લગભગ 5500 ટકા વળતર આપ્યું છે. જુલાઈ 2002માં શેરબજારમાં રિલાયન્સના શેરની કિંમત રૂ. 53.01 હતી. જો તે સમયે કોઈ રોકાણકારે શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું તો આજે તે વધીને 54 લાખ રૂપિયાની આસપાસ થઈ ગયું છે. વર્ષ 2002માં, રિલાયન્સના 1886 શેર રૂ. 1 લાખમાં રૂ. 53.01ના દરે મળ્યા હશે. જો તે રોકાણકારે આ શેરો વેચ્યા ન હોત, તો આ 1886 શેર્સ (1886*2928.95=5,524,094) વધીને આજે લગભગ રૂ. 55 લાખ થઈ ગયા હોત.

અંબાણીની વધુ એક કંપની લિસ્ટિંગ માટે તૈયાર, રિલાયન્સના શેર ઓલ ટાઈમ હાઈ! M-cap  રૂ. 18 લાખ કરોડને પાર | Another Ambani company ready for listing, Reliance  shares all time high! M-cap Rs.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સફળતાની સફર પર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ધરાવતા રોકાણકારોને છેલ્લા કેટલાક વર્ષોમાં બમ્પર વળતર મળ્યું છે. RILનું માર્કેટ કેપ 19 વર્ષ પહેલા ઓગસ્ટ 2005માં રૂ. 1 લાખ કરોડને પાર કરી ગયું હતું. 12 વર્ષ પછી, જુલાઈ 2017 માં, કંપનીનું માર્કેટ કેપ વધીને 5 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. કંપનીનું માર્કેટ કેપ 2019માં વધીને રૂ. 10 લાખ કરોડ અને 2021માં રૂ. 15 લાખ કરોડ થયું હતું. હવે ફેબ્રુઆરીમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. 20 લાખ કરોડને પાર કરી ગયું છે. જોકે બાદમાં તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.

5 દિવસમાં 50 ટકા રિટર્ન, ગજબના છે આ 5 શેર, અંબાણીએ પણ લગાવ્યા છે પૈસા! /  company associated with Reliance Industries has given 50 percent return in  five days. Mukesh Ambani's company

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની શરૂઆત 1973માં ધીરુભાઈ અંબાણીએ કરી હતી. તે સમયે, તેમણે 'વિમલ' બ્રાન્ડના નામથી ભારતીય કાપડ ઉદ્યોગમાં ક્રાંતિ લાવી હતી. કંપની 29 નવેમ્બર 1995ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટેડ થઈ હતી. Reliance Jio Infocomm Limited (Jio) વર્ષ 2016 માં લોન્ચ કરવામાં આવી હતી. આ ટેલિકોમ કંપનીએ સસ્તી અને હાઈ-સ્પીડ 4G સર્વિસના આધારે ભારતીય ટેલિકોમ સેક્ટરનો ચહેરો બદલી નાખ્યો.

અંબાણીની આ કંપનીએ કર્યો કમાલ, લોકો થયા માલામાલ... 5 જ દિવસમાં રોકાણકારોએ  છાપી નાંખ્યા 50 હજાર કરોડ! / Reliance Market Value Rise: The BSE Sensex saw  a decline last week, but in

વધુ વાંચો : શેરબજાર ખુલતાની સાથે જ ધડામ, સેન્સેક્સ-નિફ્ટી ક્રેશ, જુઓ Paytmના શેર ક્યાં જઇને અટક્યાં

દેશની ટોચની 10 કંપનીઓ

છેલ્લા બે સપ્તાહમાં જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. માર્કેટ કેપના સંદર્ભમાં, 10 મોટી કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ, RIL, TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, Infosys, LIC, SBI, ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનિલિવર અને ITC પછી આગળ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ