ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સેન્ટ્રલ બેંકમાં SO પોસ્ટ પર ભરતી, IT વાળા માટે શાનદાર મોકો,લાસ્ટ ડેટ નજીક
Last Updated: 12:52 AM, 22 March 2026
ADVERTISEMENT
જો તમે બેંકમાં નોકરી કરવા માંગતા હોવ અને IT કે ટેકનિકલ ક્ષેત્રમાં છો તો તમારા માટે મોકો આવ્યો છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ SO ભરતી 2026 હેઠળ 275 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ ભરતીમાં વિવિધ સ્કેલ (I થી IV) માં જગ્યાઓ સામેલ છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારો 23 માર્ચ સુધી ફોર્મ ભરી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે BE/B.Tech, MCA, MSc, CA, કે સંબંધિત વ્યાવસાયિક ડિગ્રી હોવી જરૂરી છે. દરેક પોસ્ટ માટે પાત્રતા માપદંડ અલગ અલગ હોય છે. આથી અરજી કરતા પહેલા પોસ્ટ માટે પાત્રતા માપદંડ ચેક કરો.
આ ભરતી માટે અરજી ફી વિવિધ કેટેગરીઓ પર આધારિત છે. એમાં જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા + GST ચૂકવવા પડશે, જ્યારે SC, ST, મહિલા અને અપંગ કેટેગરીના ઉમેદવારોએ 175 રૂપિયા + GST ચૂકવવા પડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો