બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / reasons why we cant serve three chapatis in thali together

સંસ્કૃતિ / થાળીમાં નથી પીરસાતી એક સાથે ત્રણ રોટલીઓ, કારણ જાણીને નહીં થાય વિશ્વાસ

Published By: Krupa

Last Updated: 02:57 PM, 18 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્લેટમાં ત્રણ રોટલીઓનો એક પીરસવાનો સંબંધ મૃત્યુ સાથે માનવામાં આવે છે. વાસ્તવમાં જ્યારે પરિવારના કોઇ સભ્યનું મોત થઇ જાય છે ત્યારે ત્રીજાના દિવસે ત્રણ રોટલી એ મૃત વ્યક્તિના નામથી બનાવવામાં આવે છે.

  • વાસ્તુ અને અંક ગણિત અનુસાર ત્રણ નંબરને આપણી સંસ્કૃતિમાં અશુભ માનવામાં આવે છે
  • પ્લેટમાં ત્રણ રોટલીઓનો એક પીરસવાનો સંબંધ મૃત્યુ સાથે માનવામાં આવે છે

ઘરમાં મમ્મીના હાથે બનેલો ખાવાનો સ્વાદ તો આપણા દરેકના મોઢામાં પાણી લાવી દે છે. ખાવાથી પણ વધારે એ થાળીથી પ્રેમ હોય છે જો ખાતા પહેલા ઘણા વ્યંજનોથી ભરેલી રહે છે. જ્યારે પણ થાળીમાં ભોજન પીરસવામાં આવે છે, મોટાભાગે આપણે જોઇએ છીએ કે એક વખતમાં બે જ રોટલી ખાવામાં આવે છે. શું તમે જાણો છો એક સાથે ત્રણ રોટલી પ્લેટમાં કેમ મૂકવામાં આવતી નથી. જો તમારા મનમાં પણ આ પ્રશ્ન છે તો અમે તમને જણાવી રહ્યા છીએ એની પાછળનું કારણ. 

મૃત્યુ સાથે છે ત્રણ રોટલીનો સંબંધ
ભારતીય સંસ્કૃતિનિ જો વાત કરીએ તો પ્લેટમાં ત્રણ રોટલીઓનો એક પીરસવાનો સંબંધ મૃત્યુ સાથે માનવામાં આવે છે. વાસ્તવમાં જ્યારે પરિવારના કોઇ સભ્યનું મોત થઇ જાય છે ત્યારે ત્રીજાના દિવસે ત્રણ રોટલી એ મૃત વ્યક્તિના નામથી બનાવવામાં આવે છે. સાથે  જ એ રોટલીઓને એ જ વ્યક્તિ ખાય છે જેને રોટલી બનાવી હોય છે. એટલા માટે પણ એક સાથે પ્લેટમાં ત્રણ રોટલી પીરસવી શુભ માનવામાં આવતી નથી. 

3 અંક છે અશુભ
વાસ્તુ અને અંક ગણિત અનુસાર ત્રણ નંબરને આપણી સંસ્કૃતિમાં અશુભ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં પ્રાચીન કાળથી ત્રણ અંકને અશુભ માનવામાં આવે છે. આટલુ જ નહીં કોઇ પણ વિષમ સંખ્યાને આપણા ઘર્મમાં અશુભ જ માનવામાં આવે છે. ત્યારે તો આ પ્રકારની તારીખ વાળા દિવસે લોકો કોઇ પણ પ્રકારનું શુભ કામ પસંદ કરવામાં આવતું નથી. એટલા માટે પણ આ દિવસે મોટાભાગે ચીજો અશુભ જ માનવામાં આવે છે. આ કારણથી પણ થાળીમાં ક્યારેય પણ એક સાથે 3 રોટલીઓ પીરસવામાં આવતી નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Thali chapatis થાળી રોટલી Tradition

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ