બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
એક રિયાલિટી ટીવી સ્ટારે તેની આપવીતી જણાવતા કહ્યું કે તેણે ખરાબ આદત પડી હતી કે સપ્તાહમાં 6 દિવસ રોમાંસ માટે સાથીદાર શોધતી રહેતી હતી. પણ 8 વર્ષ પહેલા તેણે આ કુટેવ પર કાબૂ મેળવી લીધો હતો. હાલમાં તે રિલેશનશીપ ગુરુ બની ગઈ છે. વધુમાં કહ્યું કે ત્યારે તે ખરાબ પુરુષોની સંગતમાં ચાઇ ગઈ હતી.
700થી વધારે પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધ્યા
એક રિયાલિટી સ્ટારે તેના સેકસ એડિક્શનને લઈ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે સરાજાહેર કબૂલ કર્યું છે કે તેણે 700થી વધારે પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે. ટીવી સ્ટારે એ પણ ટાંક્યું કે તેણે આ સેકસની આદતથી કોઈ શરમ નથી.
ADVERTISEMENT
કોણ છે 700થી વધારે પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધનાર
આ રિયાલિટી ટીવી સ્ટારનું નામ બેલિન્ડા લવ રાયગિયર છે. તે વર્ષ 2017માં આવેલા ફેમસ ઓસ્ટ્રેલિયન શો The Bachelorમાં પોતાની ભૂમિકાથી ખૂબ જ પ્રચલિત થઈ હતી. તેણે પોતના જીવનના એ સમયગાળા વિશે વાત કરી જ્યારે તેને અઠવાડિયામાં 6 દિવસ સેકસ માટે સાથીને શોધતી ફરતી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
ખરાબ પુરુષોની સંગત થઈ ગઈ હતી
રેડિયો શો You're a Grub Mate! માં 38 વર્ષની બેલિન્ડા લવ રાયગિયરે કહ્યું કે બધુ જ ઠીક થયા બાદ મને મારી આ સમસ્યા જાણવા મળી હતી. સૌથી મોટી વાત એ હતી કે હું તે વખતે ખરાબ પુરુષોની રંગતમાં આવી ગઈ હતી જ્યાંથી નીકળવું ખૂબ જ મુશ્કેલ હતું.
ADVERTISEMENT
કેવી રીતે સેકસની આદત લાગી?
બેલિન્ડાએ 8 વર્ષ પહેલા જ તેની આ આદત પર સપૂર્ણ કાબૂ મેળવી લીધો છે. જે બાદ ટીવી સ્ટારથી રિલેશનશીપ ગુરુ બની ગઈ છે. તેણે કહ્યું કે રિકવરી બાદ મને એ અહેસાસ થયો કે કેટલાક જૂના ઘાવોને કારણે તેની અંદર સેકસ એડિક્શન આવ્યું હતું. વધુમાં જણાવ્યું કે મને યાદ પણ નથી કે મૈ કેટલા પુરુષો સાથે સંબંધ બનાવ્યો હતો. છેલ્લે સંખ્યાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે લગભગ 700થી ઉપર હોઇ શકે. પણ સેક્સ્યુઅલ પાર્ટનરના આ આંકડાથી કોઈ શેહશરમ ન હોવાનું પણ કહ્યું હતું.
ADVERTISEMENT
પ્યારના નામ પર બધુ જ કરવામાં આવતું
ટીવી સ્ટાર બેલિન્ડાએ કહ્યું કે હું જે સાંભળવા માંગતી હતી તે પુરુષો મને બોલતા હતા. તે લોકો આ બધી વસ્તુને ખૂબ જ પારંગત હતા. સેકસથી બધુ જ હટાવીને એક ખૂબસૂરત અહેસાસ અને પ્યારના નામ પર બધુ થતું. હું સમાજમાં સતત નીચી દેખાતી જતી હતી. આપણે લોકો સેકસનો ઉપયોગ ખૂબ જ ખોટા મતલબથી કરીએ છીએ, જે ફક્ત ક્ષણિકભરનું સુખ છે. તેણે વધુમાં કહ્યું કે હું હવે તેની સાથે જ ખાસ પળ વિતાવીશ જેની સાથે તે ખાસ કનેક્શન ફિલ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.