બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Raveena Tandon with daughter Rasha had darshan of Kedarnath Baba, mother and daughter were seen immersed in Shiva devotion

મનોરંજન / પુત્રી રાશા સાથે રવિના ટંડને કર્યા કેદારનાથ બાબાના દર્શન, લલાટ પર તિલક સાથે શિવભક્તિમાં લીન જોવા મળ્યા માતા-પુત્રી

Megha

Last Updated: 10:26 AM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિના ટંડન દીકરી રાશા સાથે આશીર્વાદ લેવા બાબા કેદારનાથ પહોંચી હતી, જ્યાંથી તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

  • રવિના ટંડન દીકરી રાશા સાથે કેદારનાથ પહોંચી હતી
  • રવિના ટંડન અને રાશાએ ભોલેનાથના આશીર્વાદ લીધા 
  • હાલ એમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે

બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'વેલકમ 3' માટે સમાચારમાં છે. આ ફિલ્મમાં રવિના ટંડન વર્ષો પછી તેના એક્સ બોયફ્રેન્ડ અક્ષય કુમાર સાથે જોવા મળશે. આ દરમિયાન રવિના ટંડન દીકરી રાશા સાથે આશીર્વાદ લેવા બાબા કેદારનાથ પહોંચી હતી, જ્યાંથી તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rasha (@rashathadani)

રવિના ટંડન દીકરી રાશા સાથે કેદારનાથ પહોંચી
આ વાયરલ થયેલ તસવીરોમાં રવિના ટંડન તેની તેની દીકરી રાશા કપાળ પર તિલક લગાવેલી જોવા મળી રહી છે. તો બીજી તસવીરમાં રવિના ટંડન અને રાશા થડાની ભગવાન ભોલેનાથના આશીર્વાદ લેતા જોવા મળે છે. ત્રીજી તસવીરમાં રાશા અને રવિના મંદિર પરિસરમાં ફોટો પડાવતા જોવા મળે છે. આ તસવીરો રાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

આ પહેલા મા-દીકરી ઋષિકેશ ગયા હતા 
આ પહેલા રવીના પણ તેની પુત્રી સાથે ઋષિકેશ ગઈ હતી.અહીં અભિનેત્રીએ ઋષિ-મુનિઓ સાથે ગંગા આરતી કરી હતી. રવિના ટંડનનો સંતો સાથે ભજન ગાઈને ગંગા આરતી કરતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં લોકો તેની ભક્તિ જોઈને અભિનેત્રીની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rasha (@rashathadani)

રવિનાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ટૂંક સમયમાં સંજય દત્ત, પાર્થ સમથાન સાથે રોમેન્ટિક-કોમેડી ફિલ્મ 'ઘુડચડી'માં જોવા મળશે. આ સિવાય તે 'પટના શુક્લાત' અને મોસ્ટ અવેટેડ મલ્ટી સ્ટારર 'વેલકમ ટુ ધ જંગલ' જેવા પ્રોજેક્ટ્સમાં પણ કામ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ