બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 02:00 PM, 17 April 2024
હિંદૂ ધર્મમાં રામનવમી પર દાન કરવાનું ખૂબ જ મહત્વ છે. તેના ઉપરાંત ઘણા એવા તહેવાર છે જેમાં દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘણી એવી વસ્તુઓ છે જેને ભૂલથી પણ દાન ન કરવી જોઈએ. હિંદૂ સંસ્કૃતિમાં રામનવમી ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે ખાસ પૂજા-અર્ચના કરવા અને દાન કરવાથી ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે.
ADVERTISEMENT
રામનવમી પર ભગવાન રામની પૂજા કરતી વખતે રામરક્ષાસ્ત્રોતનો પાઠ જરૂર કરો. રામ મંત્ર, હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદર કાંડ વગેરેના પાઠથી અક્ષય પુણ્ય મળે છે. સાથે જ ધન સતત વધવાના યોગ બને છે. રામનવમી પર દુર્ગા માતાની પૂજા અને કન્યા પૂજા બાદ દાન જરૂર કરો.
ADVERTISEMENT
જાણો શું દાન કરવું જોઈએ અને શું નહીં?
વધુ વાંચો: આજે છે રામ નવમી: ભૂલથી પણ આજના દિવસે ન કરતા આ 4 કાર્યો, નહીંતર પ્રગતિમાં આવશે અડચણ
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.