બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Politics / Rajasthan election 2023 date is changed to 25 november

રાજનીતિ / BIG BREAKING: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ, હવે 25 નવેમ્બરે યોજાશે ચૂંટણી, જાણો કેમ

Vaidehi

Last Updated: 05:04 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ છે. હવે 25 નવેમ્બરનાં રોજ મતદાન થશે.

  • રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ
  • હવે 25 નવેમ્બરનાં રોજ મતદાન થશે
  • આ પહેલાં 23 નવેમ્બરનાં ચૂંટણી થવાની હતી

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ છે. હવે 23 નવેમ્બરની જગ્યાએ 25 નવેમ્બરનાં રોજ મતદાન થશે. કારણ કે લગ્નની સિઝન હોવાથી 23 તારીખના રોજ લગ્નના વધુ પડતાં મુર્હુત હતા જેથી મતદાનમાં કોઈ અસર ન પડે અને લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે રાજકીય પાર્ટીઓના સૂચન મુજબ ચૂંટણી પંચે તારીખમાં ફેરફાર કર્યો છે. ચૂંટણીનાં પરિણામો 3 ડિસેમ્બરનાં આવશે. 

તારીખ બદલવા કરી હતી માંગ
ભારતના ચૂંટણી પંચએ રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. રાજસ્થાનનાં એક ચરણમાં વોટિંગ 23 નવેમ્બરનાં રાખવામાં આવી હતી પણ એ બાદ ભારતના ચૂંટણી પંચે વિવિધ રાજકીય દળ, સામાજિક સંગઠનો સહિત વિવિધ મીડિયા પ્લેટફોર્મે ચૂંટણીની તારીખોને લઈને પોતાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

વિવાહ સમારોહ હોવાને લીધે બદલાઈ તારીખ
જણાવવામાં આવ્યું કે 23 નવેમ્બરનાં રાજસ્થાનમાં મોટાપાયે વિવાહ સમારોહ થવાનાં છે તેવામાં લોકોને અસુવિધા થશે. વાહનોની સમસ્યા પણ સર્જાશે તેવામાં વોટિંગ પર પણ અસર પડી શકે છે. આયોગે આ પ્રસ્તાવ પર વિચાર કર્યો અને મતદાનની તારીખોમાં ફેરફાર કર્યાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ