બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતના 122 તાલુકામાં મેઘરાજાની જમાવટ, સૌથી વધુ દ્વારકામાં, જુઓ તમારા વિસ્તારમાં કેટલો

photo-story

5 ફોટો ગેલેરી

મેઘમહેર / ગુજરાતના 122 તાલુકામાં મેઘરાજાની જમાવટ, સૌથી વધુ દ્વારકામાં, જુઓ તમારા વિસ્તારમાં કેટલો

Last Updated: 10:40 AM, 20 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 122 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ નોંધાયો છે.

1/5

photoStories-logo

1. 6 થી 8 વાગ્યા સુધીમાં 32 તાલુકામાં વરસાદ gujarat rain

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 122 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે અને સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ગુજરાતમાં વરસાદી માહોલ

સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં સૌથી વધારે વંથલીમાં 2 ઈંચ, જૂનાગઢમાં 1.5 ઈંચ, માણાવદરમાં સવા ઈંચ, દ્વારકામાં પોણો ઈંચ, પાટણ-વેરાવળમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. 3 વરસાદી સિસ્ટમ સક્રિય

બીજી તરફ હાંસોટ, સુત્રાપાડા, પોરબંદર, કુંકાવાવા-વડીયા, સાગબારા, કપરાડામાં પણ વરસાદ વરસી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. દ્વારકામાં 15 ઇંચ તો પોરબંદરમાં સવા 10 ઇંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ તો પોરબંદરમાં સવા 10 ઇંચ અને કેશોદમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. વંથલીમાં 7 ઇંચ વરસાદ

વંથલીમાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસ્યો, તો કલ્યાણપુર અને ઉમરગામમાં સાડા પાંચ ઇંચ વરસાદ, રાણાવાવમાં સાડા ચાર ઇંચ અને વલસાડમાં સવા 4 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain News Gujarat Rain Update Rain Alert

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ