બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / રાધિકા સેઠની બિકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ, ફેન્સ થયા દીવાના

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / રાધિકા સેઠની બિકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ, ફેન્સ થયા દીવાના

Last Updated: 02:45 PM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મોડલ અને એક્ટ્રેસ રાધિકા સેઠ હાલમાં માલદીવ વેકેશનની મજા માણી રહી છે. ત્યાંથી શેર કરેલી તેમની બિકની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

1/6

photoStories-logo

1. રાધિકા સેઠની બિકની તસવીરો

રાધિકા સેઠે માલદીવથી પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.આ તસવીરોમાં તે અલગ અલગ બિકીની લુકમાં જોવા મળી રહી છે.સમુદ્ર કિનારાથી લઈને જકૂઝી અને બોટ સુધી રાધિકાએ વેકેશનની ઝલક આપી છે. તેમના આ ગ્લેમરસ અંદાજ પર ફેન્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. હોલ્ટર બિકનીમાં રાધિકાનો ગ્લેમરસ લુક

માલદીવ વેકેશન દરમિયાન રાધિકા સેઠ હોલ્ટર બિકની ટોપ અને હાઈ-કટ બોટમમાં જોવા મળી હતી. સમુદ્ર કિનારે પોઝ આપતી તેમની તસવીર સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહી છે. રાધિકાએ આ લુકમાં પોતાના આત્મવિશ્વાસભર્યા અંદાજથી ફેન્સને આકર્ષ્યા છે. તસવીરમાં બેકગ્રાઉન્ડમાં સમુદ્રનો નજારો પણ જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. જકૂઝીમાં પણ શેર કરી તસવીર

રાધિકાએ વેકેશન દરમિયાન જકૂઝીની એક તસવીર પણ શેર કરી છે. તેમાં તે બિકની લુકમાં જોવા મળી રહી છે. રાધિકાનો આ ફોટો પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. ફેન્સ તેમની તસવીરો પર ફાયર ઇમોજી સાથે પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બ્લુ બિકનીમાં આપ્યા પોઝ

માલદીવમાં રાધિકાએ બ્લુ બિકનીમાં પણ ફોટોશૂટ કરાવ્યું હતું. આ લુકમાં તે સમુદ્રની વચ્ચે પોઝ આપતી જોવા મળી હતી. બ્લુ બિકીની સાથે તેમનો વેકેશન લુક વધુ ગ્લેમરસ લાગી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર તેમની આ તસવીરોને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. બોટ પર જોવા મળ્યો એડવેન્ચર અંદાજ

રાધિકાએ બ્લુ બિકનીમાં બોટ પર પોઝ આપતી તસવીર પણ શેર કરી છે. આ ફોટોમાં તેમનો ટ્રાવેલ લવર અને એડવેન્ચર ભરેલો અંદાજ જોવા મળે છે. માલદીવના સુંદર નજારા વચ્ચે રાધિકાની તસવીરે ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. વેકેશનની આ તસવીર પણ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ફેન્સે ફાયર ઇમોજીથી વરસાવ્યો પ્રેમ

27 વર્ષની રાધિકા સેઠની માલદીવ તસવીરોમાં તેમનો ફિટનેસ અને ટ્રાવેલ પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે. અલગ અલગ લુકમાં શેર કરેલી તસવીરોને ફેન્સ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા યુઝર્સે કોમેન્ટમાં ફાયર ઇમોજી પોસ્ટ કર્યા છે. રાધિકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Radhika Seth Bikini Photos Maldives Vacation Radhika Seth
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ