બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શ્રાવણ મહિનામાં પ્રાર્થના બાદ કરો શિવની આ આરતીનો પાઠ, નસીબ ચમકશે

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / શ્રાવણ મહિનામાં પ્રાર્થના બાદ કરો શિવની આ આરતીનો પાઠ, નસીબ ચમકશે

Last Updated: 01:31 AM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શ્રાવણ મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો છે, જેમાં મંદિરોમાં મંત્રો અને શિવ ચાલીસા ગુંજે છે.ભક્તો પૂજા બાદ આરતી કરે છે જેમાં ઘરે પણ સવાર-સાંજની પ્રાર્થના બાદ નીચે મુજબની આરતીનો પાઠ કરવો જોઈએ.

1/8

photoStories-logo

1. શ્રાવણ મહિનો

ભગવાન શિવનો પ્રિય શ્રાવણ મહિનો શરુ થશે. આ વર્ષે શ્રાવણ મહિનો 13 ઓગસ્ટ 2026 ગુરુવાર થી શરૂ થશે અને 11 સપ્ટેમ્બર 2026 ચાલુ રહેશે. આ મહિનામાં શિવ મંદિરોમાં મહાદેવના મંત્રો ગુંજી ઉઠશે. ક્યાંક મંત્રોના જાપ સંભળાશે, તો ક્યાંક શિવ ચાલીસાના પાઠ સાંભળવા મળશે. જેમાં ભગવાન શિવના ભક્તો શ્રાવણ દરમિયાન ભગવાન શિવની પૂજા કર્યા પછી આરતી કરવાનું ક્યારેય ભૂલતા નથી. જેમાં ઘરે મહાદેવની પૂજા કરનારાઓએ સવાર અને સાંજની પ્રાર્થના બાદ નીચે મુજબનો આરતીનો પાઠ કરવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. શિવની આરતી

जय शिव ओंकारा, स्वामी जय शिव ओंकारा। ब्रह्मा, विष्णु, सदाशिव, अर्द्धांगी धारा॥ ओम जय शिव ओंकारा॥ एकानन चतुरानन पञ्चानन राजे। हंसासन गरूड़ासन वृषवाहन साजे॥

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. પંક્તિ 5-6

जय शिव ओंकारा, स्वामी जय शिव ओंकारा। ब्रह्मा, विष्णु, सदाशिव, अर्द्धांगी धारा॥ ओम जय शिव ओंकारा॥ एकानन चतुरानन पञ्चानन राजे। हंसासन गरूड़ासन वृषवाहन साजे॥

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. પંક્તિ 7-8

ओम जय शिव ओंकारा॥ श्वेताम्बर पीताम्बर बाघंबर अंगे। सनकादिक गरुड़ादिक भूतादिक संगे॥ ओम जय शिव ओंकारा॥ कर के मध्य कमण्डल चक्र त्रिशूलधारी। जगकर्ता जगभर्ता जगसंहारकर्ता॥

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. પંક્તિ 9-10

ओम जय शिव ओंकारा॥ ब्रह्मा विष्णु सदाशिव जानत अविवेका। प्रणवाक्षर के मध्ये ये तीनों एका॥ ओम जय शिव ओंकारा॥ पर्वत सोहैं पार्वती, शंकर कैलासा। भांग धतूरे का भोजन, भस्मी में वासा॥

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. પંક્તિ 11-12

ओम जय शिव ओंकारा॥ जटा में गंग बहत है, गल मुण्डन माला। शेष नाग लिपटावत, ओढ़त मृगछाला॥ ओम जय शिव ओंकारा॥ काशी में विराजे विश्वनाथ, नन्दी ब्रह्मचारी। नित उठ दर्शन पावत, महिमा अति भारी॥

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. પંક્તિ 13-14

ओम जय शिव ओंकारा॥ त्रिगुणस्वामी जी की आरति जो कोइ नर गावे। कहत शिवानन्द स्वामी, मनवान्छित फल पावे॥ ओम जय शिव ओंकारा॥ स्वामी ओम जय शिव ओंकारा॥

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lord Shiv Shravan Mahadev
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ