બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બ્રાન્ડ વેલ્યૂમાં દીપિકા પાદુકોણને પાછળ છોડીને આલિયા ભટ્ટ બની ભારતની નંબર-1 અભિનેત્રી, જાણો કઈ હિરોઈન કયા નંબરે

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / બ્રાન્ડ વેલ્યૂમાં દીપિકા પાદુકોણને પાછળ છોડીને આલિયા ભટ્ટ બની ભારતની નંબર-1 અભિનેત્રી, જાણો કઈ હિરોઈન કયા નંબરે

Last Updated: 09:02 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ક્રોલના 2025ની રિપોર્ટમાં આલિયા ભટ્ટે 892 કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે ભારતની સૌથી વેલ્યુએબલ મહિલા સેલિબ્રિટીનું સ્થાન મેળવ્યું છે અને કુલ યાદીમાં છઠ્ઠા ક્રમે છે.

1/5

photoStories-logo

1. વેલ્યુએબલ ફીમેલ સેલિબ્રિટી

આલિયા ભટ્ટે એકવાર ફરી પોતાની લોકપ્રિયતા અને સ્ટાર પાવર બતાવી દીધી છે. આ વખતે તેમની પોપ્યુલેરિટીએ તેમને દીપિકા પાદુકોણ અને રશ્મિકા મંદાના જેવી મોટી સ્ટાર્સથી પણ આગળ નીકળી જવાની તાકાત આપી છે. ક્રોલની સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ 2025માં તેઓ ભારતની સૌથી મૂલ્યવાન મહિલા સેલિબ્રિટી બની છે. જ્યારે શાહરુખ ખાને પોતાનું નંબર-1 સ્થાન જાળવી રાખ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ક્રોલનો રિપોર્ટ

ક્રોલના આ રિપોર્ટ મુજબ આલિયા ભટ્ટે 93.9 મિલિયન ડોલર એટલે કે લગભગ 892કરોડ રૂપિયાની બ્રાન્ડ વેલ્યુ સાથે કુલ યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. મહિલાઓની વાત કરીએ તો તેઓ સ્પષ્ટપણે નંબર વન છે. તેને દીપિકા પાદુકોણ સહિત બીજી હીરોઇન્સને પાછળ છોડી દીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. રણબીર કપૂરને પણ પાછળ રાખ્યો

રસપ્રદ વાત એ છે કે આલિયાએ પોતાના પતિ રણબીર કપૂરને પણ પાછળ રાખ્યા છે. રણબીર આ યાદીમાં દસમા નંબરે છે અને તેમની બ્રાન્ડ વેલ્યુ 761 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ટોપ 10 માં આલિયા પછી બીજી મહિલા સ્ટાર તરીકે દીપિકા પાદુકોણે સાતમું સ્થાન મેળવ્યું છે. તેમની બ્રાન્ડ વેલ્યુ 849.35 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કેવી રીતે માર્યો આલિયાએ દાવ?

આલિયા ભટ્ટ છેલ્લા કેટલાક વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સતત સક્રિય છે. બોલિવુડની સાથે સાથે સાઉથ અને હોલિવુડમાં પણ કામ કરી ચૂકી છે. ફિલ્મોની સાથે એન્ડોર્સમેન્ટ્સ દ્વારા પણ તેને મોટી સફળતા મેળવી છે. વિશ્વભરમાં કામ કરી રહેલી આલિયાએ પોતાને એક સફળ બિઝનેસવુમન તરીકે પણ સ્થાપિત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કિયારા અડવાણી

ટોક્સિક ફિલ્મની એક્ટ્રેસ કિયારા અડવાણીને 17મું સ્થાન મળ્યું છે. તેમની બ્રાન્ડ વેલ્યુ 493.64 કરોડ રૂપિયા આંકવામાં આવી છે, જ્યારે 2024માં તેઓ 13 મા સ્થાને હતા. કૃતિ સેનનને 18મું સ્થાન મળ્યું છે (481.42કરોડ), જે ગયા વર્ષના 25મા સ્થાનથી મોટી છલાંગ છે. અનન્યા પાંડે 19મા અને જાન્હવી કપૂર 23મા સ્થાને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

valuable female celebrity Kroll report Alia Bhatt
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ