બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અગ્નિવીરો આનંદો! ગુજરાત સરકારે જાહેર કરી મોટી રાહત, નિવૃત્તિ સારી રીતે થશે પસાર

ગાંધીનગર / અગ્નિવીરો આનંદો! ગુજરાત સરકારે જાહેર કરી મોટી રાહત, નિવૃત્તિ સારી રીતે થશે પસાર

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 08:38 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે પૂર્વ અગ્નિવીરો માટે એક મોટી રાહતનું એલાન કર્યું છે જે તેમની નિવૃતી સારી રીતે પસાર કરાવી દેશે.

ગુજરાત સરકારે પૂર્વ અગ્નિવીરો માટે મોટું એલાન કર્યુ છે. સરકારની જાહેરાત અનુસાર, પૂર્વ અગ્નિવીર માટે ફોરેસ્ટ માં 20% અનામત રખાશે તેમજ તેમને શારીરિક કસોટીમાંથી મુક્તિ આપવામાં આવશે એટલું જ નહીં પરંતુ સામાન્ય રીતે ઉપલી વયમર્યાદામાં ૩ વર્ષની છૂટ પણ આપવામાં આવશે.

પ્રથમ બેચ ઉમેદવારોને ૫ વર્ષની છૂટ

અગ્નિવીરોની પ્રથમ બેચ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં ૫ વર્ષની છૂટ મળશે.

અનામત માટે શું શરત?

ઉમેદવાર મૂળ ગુજરાતના હોવા જોઈએ અને અગ્નિવીર તરીકે નિવૃત્ત થયેલા હોવા જોઈએ.

પોલીસમાં 20 ટકા અનામતનું પણ એલાન

આ પહેલા 22 જુન 2026ના દિવસે ગુજરાત સરકારે પોલીસ દળના હથિયારી વિભાગ, સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP), જેલ વિભાગ તેમજ વન વિભાગની ભરતીમાં પૂર્વ અગ્નિવીરો માટે 20 ટકા અનામતની જાહેરાત કરી હતી. આ પગલાથી અગ્નિવીર તરીકે દેશસેવા પૂર્ણ કરનારા યુવાનોને રાજ્ય સરકારની વિવિધ સેવાઓમાં જોડાવાની વધુ તક મળશે. આ ઉપરાંત પૂર્વ અગ્નિવીરોને ભરતી પ્રક્રિયામાં વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Former agniveer Agniveer Recruitment

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ