બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ઉમેદવારો માટે ખાસ! પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરાઈ, જાણો ક્યારે લેવાશે

ગુજરાત / ઉમેદવારો માટે ખાસ! પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરાઈ, જાણો ક્યારે લેવાશે

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 09:04 PM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી છે. ભરતીમાં ભાગ લેનારા તમામ ઉમેદવારોએ આ તારીખ ખાસ નોંધી લેજો.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની તારીખ કરી છે. અમદાવાદમાં 23 ઓગસ્ટે લેખિત પરીક્ષા યોજાશે. બોર્ડે કહ્યું કે 17 ઓગસ્ટ બપોરે 2 વાગ્યાથી OJAS વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.

કેટલી જગ્યાઓ માટે ભરતી

પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસની 172 જગ્યાઓ, ટેક્નિકલ ઓપરેટરની 698 જગ્યાઓ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટની 35 જગ્યાઓ, હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક ગ્રેડ 1ની 45 જગ્યાઓ માટે ભરતી યોજાઈ રહી છે.

વધુ વાંચો : VIDEO : દ્વારકાના દરિયામાં ભારે કરંટ વચ્ચે 2 યુવકોએ કર્યું સ્નાન,15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા છતાં લગાવી છલાંગ

ઉમેદવારો એક જ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપી શકશે

બંને સંબંધિત ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો એક જ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપી શકશે. ઉલ્લેખનીય છે કે કોમન ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર થયેલી જ છે. યાદીમાં નામ ન હોય તેવા ઉમેદવારો 10 ઓગસ્ટ સાંજે 5 વાગ્યા સુધી રજૂઆત કરી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat police recrutment police recrutment news police recrutment

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ