ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ફેરવેલ મેચ વગર જ ક્રિકેટને અલવિદા કહેવું પડ્યું હતું, ભારતના 5 દિગ્ગજો ખેલાડીઓની ભાવુક કહાની
6 ફોટો ગેલેરી
Last Updated: 07:26 PM, 3 August 2026
1/6
અજિંક્ય રહાણેની તાજેતરની નિવૃત્તિની જાહેરાતથી ભારતીય ક્રિકેટમાં ફરી એકવાર ફેયરવેલ મેચની ચર્ચા શરૂ થઈ છે. ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં રહાણે જેવા ઘણા દિગ્ગજ ખેલાડીઓ રહ્યા છે જેમણે દેશ માટે ઘણી મહત્વપૂર્ણ મેચ જીતી છે, પરંતુ જ્યારે તેમની વિદાય મેચની વાત આવી, ત્યારે તેમને છેલ્લી વખત મેદાન પર ચાહકોને અલવિદા કહેવાની તક મળી ન હતી.
2/6
ADVERTISEMENT
3/6
4/6
2007 ટી20 વર્લ્ડ કપ અને 2011 વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતના સૌથી મોટા હીરો ગૌતમ ગંભીરને પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર વિદાય મેચ મળી ન હતી. ગંભીરે 2016 માં ઇંગ્લેન્ડ સામે રાજકોટ ટેસ્ટમાં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ટીમની બહાર રહ્યા બાદ તેણે 2018 માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી.
ADVERTISEMENT
5/6
6/6
2007 ટી20 વર્લ્ડ કપમાં છ બોલમાં છ છગ્ગા ફટકારીને ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવ્યું હતું અને 2011 વર્લ્ડ કપમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા હતા, તેમને પણ મેદાનમાંથી વિદાય મળી ન હતી. તેમણે જૂન 2017 માં વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. બે વર્ષ ટીમની બહાર રહ્યા બાદ યુવરાજસિંહએ જૂન 2019 માં ખૂબ જ ભાવુક પ્રેસ કોન્ફરન્સમાં નિવૃત્તિની જાહેરાત કરી.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ