ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / કેવો રહેશે 23 સપ્ટેમ્બરનો દિવસ, આ રાશિઓને ભાગ્યનો મળશે સાથ તો આ રાશિઓએ રહેવું પડશે સાવધાન

photo-story

13 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / કેવો રહેશે 23 સપ્ટેમ્બરનો દિવસ, આ રાશિઓને ભાગ્યનો મળશે સાથ તો આ રાશિઓએ રહેવું પડશે સાવધાન

Last Updated: 10:09 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

23 સપ્ટેમ્બર 2026, બુધવારના રોજ ભાદરવા સુદ બારસ તિથિ અને શ્રવણ તથા ધનિષ્ઠા નક્ષત્રના દિવ્ય સંયોગમાં તમામ 12 રાશિઓ માટે જ્યોતિષીય દ્રષ્ટિએ ખાસ યોગ સર્જાઈ રહ્યા છે.

1/13

photoStories-logo

1. આજનું રાશિફળ

23 09 2026 બુધવાર, માસ ભાદરવો, પક્ષ સુદ, તિથિ બારસ, નક્ષત્ર શ્રવણ સવારે 9:08 પછી ધનિષ્ઠા, યોગ સુકર્મા, કરણ બવ સવારે 10:21 પછી બાલવ, રાશિ મકર (ખ.જ.) રાત્રે 9:56 પછી કુંભ (ગ.સ.શ.ષ.).

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

માનસિક શાંતિ મળશે, ધંધામાં સુધારો જણાશે, સફળતાની ખુશી મળશે, લાંબા સમયથી અટવાયેલા કામમાં રાહત મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

કામકાજમાં સાવધાની રાખવાથી કામ સુધરશે, જોખમી કામોમાં ધનહાનિ થશે, ધંધામાં સામાન્ય લાભ થશે, કામની અવ્યવસ્થાના કારણે પરેશાની જણાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

કામકાજ માટે અનુકૂળ દિવસ છે, ભૌતિક સુખ સાધનોમાં વૃદ્ધિ થશે, આવકના નવા દ્વાર ખુલશે, કામમાં પ્રતિષ્ઠા વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

વડીલોના આશીર્વાદથી લાભ, દેશ પરદેશથી સારા સમાચાર મળે, ધંધામાં પ્રગતિ જણાય, ખોટા ખર્ચાથી પરેશાન રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

માનસિક અશાંતિ અનુભવશો, વિકાસના કાર્યોમાં સાધારણ સફળતા મળશે, સાથી કર્મીઓથી ઓછો સહકાર મળે, ધંધામાં શ્રમ પછી ઓછી સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

કામની અધિક વ્યસ્તતા રહેશે, સ્વાસ્થ્ય નરમ ગરમ જણાશે, સફળતામાં ઓટ જણાશે, સ્વજનોથી વ્યર્થ વિવાદથી સાચવવું.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું,સામાજિક માન પ્રતિષ્ઠામાં વધારો થશે, ધનની લેવડદેવડમાં સાચવવું, કરેલી મહેનતનું સારું ફળ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આનંદ ઉત્સાહમાં વૃદ્ધિ થશે, અટવાયેલા કાર્યો પૂર્ણ થશે, આર્થિક બાબતોમાં સુધારો જણાશે, વ્યક્તિગત સંબંધોમાં લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

માનસિક શાંતિ મળે, કામકાજની કદર થશે, વ્યવસાયમાં નવી તકો મળે, વિદ્યાર્થીઓને લાભ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

જીવનસાથી સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરો, નોકરિયાતને ખર્ચ વધે, પરિવાર સાથે મુસાફરી થાય, માતાની તબિયત જાળવવી.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

હરીફાઈના કામમાં લાભ થાય, ભાઈભાંડુથી લાભ થાય, સંપત્તિના કામમાં સહયોગ મળે, ધંધાકીય સમસ્યાઓ જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આર્થિક સુખ સારું મળે, પારિવારિક તણાવ જણાય, નાના મોટા રોકાણથી લાભ, જમીનને લગતા કામથી લાભ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope23Sep2026 DailyHoroscope Rashifal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ