બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સૂર્યગ્રહણ પહેલા મંગળ-શનિ મચાવશે આતંક! આ 5 રાશિના જાતકો ખાસ બચીને રહે

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / સૂર્યગ્રહણ પહેલા મંગળ-શનિ મચાવશે આતંક! આ 5 રાશિના જાતકો ખાસ બચીને રહે

Last Updated: 06:57 PM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્ષ 2026 નું પ્રથમ સૂર્યગ્રહણ 12 ઓગસ્ટે થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ પહેલાં શનિ અને મંગળના દુર્લભ સંયોગે જ્યોતિષીઓની ચિંતા વધારી દીધી છે. 2 ઓગસ્ટની રાત્રે મંગળે મિથુન રાશિમાં ગોચર કર્યું હતું, જેના કારણે મંગળ અને શનિ એકબીજાથી કેન્દ્રમાં આવી ગયા છે.

1/7

photoStories-logo

1. સૂર્યગ્રહણ પહેલા મંગળ-શનિ મચાવશે આતંક! આ 5 રાશિના જાતકો ખાસ બચીને રહે

આગામી 12 ઓગસ્ટે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ કર્ક રાશિમાં લાગવા જઈ રહ્યું છે. ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાશે નહીં, તેથી તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં. જોકે, ગ્રહણ પહેલાં જ મંગળ અને શનિ વચ્ચે બનેલા એક દુર્લભ અને અશુભ સંયોગે ચિંતામાં વધારો કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મંગળ-શનિનો કેન્દ્ર યોગ અને વૈશ્વિક અસર

2 ઓગસ્ટની રાત્રે મંગળે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો હતો. આ ગોચરની સાથે જ મંગળ અને શનિ એકબીજાથી કેન્દ્ર ભાવમાં આવી ગયા છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર, મંગળ અને શનિનું કેન્દ્રમાં આવવું એ શુભ સંકેત નથી. આ ગ્રહ સ્થિતિ સમગ્ર વિશ્વમાં અશાંતિ ફેલાવી શકે છે અને ભયાનક દુર્ઘટનાઓ સર્જી શકે છે. મંગળ વાયુ તત્વની રાશિમાં હોવાથી વાયુ અથવા હવાઈ ક્ષેત્ર સાથે જોડાયેલી દુર્ઘટનાઓ બનવાની શક્યતા વધારે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. વૃષભ

આ ગોચર વૃષભ રાશિ માટે અનુકૂળ નથી. સ્વાસ્થ્ય બાબતે બિલકુલ બેદરકારી ન રાખવી. ઘરમાં વૃદ્ધોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. નોકરી અને વ્યાપારમાં જોખમ લેવાથી બચવું. કોઈ પણ મોટા રોકાણ કે નવા પ્રયોગો કરતા પહેલાં ઊંડો વિચાર કરવો અને ધીરજ રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મિથુન

આ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. કરિયરમાં ઉતાવળ કે મોટું જોખમ નુકસાન પહોંચાડી શકે છે. નોકરી બદલવાનું વિચારતા લોકોએ સાવચેત રહેવું અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સંયમ જાળવવો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. તુલા

તુલા રાશિના લોકોએ સ્વાસ્થ્ય અને કરિયર બંને મોરચે સાવધાની રાખવી. વાહન ખૂબ જ સંભાળીને ચલાવવું અને માગીને વાહન ચલાવવાનું ટાળવું. બીજાની વાતોમાં આવીને કે ઉતાવળમાં નોકરી કે વ્યવસાય સંબંધિત મોટા નિર્ણયો ન લેવા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ધન

આ સમય સામાન્ય કરતાં ઓછો અનુકૂળ રહેશે. બીમારીઓ પરિવારને પોતાની લપેટમાં લઈ શકે છે. અકસ્માતોથી સાવચેત રહેવાની સલાહ છે. કરિયર અને વેપારમાં મોટું જોખમ ન લેવું તથા શિસ્ત અને ધૈર્ય જાળવી રાખવું.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. કુંભ

કુંભ રાશિના લોકોએ આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું અને કરિયરમાં જોખમ ન લેવું. નવા પ્રયોગો કરવાને બદલે જૂના અને ચાલુ કામો પર ધ્યાન કેન્દ્રિત કરવું વધારે યોગ્ય રહેશે. જે લોકો ફેમિલી બિઝનેસ કરી રહ્યા છે, તેમણે વ્યાપાર વિસ્તરણ કરવાને બદલે વર્તમાન કામ પર જ ફોકસ રાખવું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AstrologyNews SolarEclipse SuryaGrahan2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ