બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 3 વર્ષ અથવા 45,000 કિમી બાદ કાર કંપનીને પરત કરી શકાશે, મળશે 60% સુધીની નક્કી કિંમત
6 ફોટો ગેલેરી
Last Updated: 04:19 PM, 4 August 2026
1/6
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) ના વેચાણને પ્રોત્સાહન આપવા અને ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ પોતાની નવી ક્રેટા ઇલેક્ટ્રિક માટે એક શાનદાર 'એશ્યોર્ડ બાયબેક પ્રોગ્રામ' શરૂ કર્યો છે. ઇલેક્ટ્રિક કાર ખરીદતી વખતે મોટાભાગના ગ્રાહકોને ભવિષ્યમાં તેની રીસેલ વેલ્યુ અને બેટરીની કિંમત અંગે ચિંતા હોય છે. કંપનીનો આ નવો બાયબેક પ્રોગ્રામ આ જ ગ્રાહક ચિંતાઓને દૂર કરવા માટે લાવવામાં આવ્યો છે.
2/6
3/6
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરુણ ગર્ગના જણાવ્યા અનુસાર, ભારતમાં EV અપનાવવાનો આગામી તબક્કો માત્ર નવી ટેકનોલોજી પર જ નહીં પરંતુ ગ્રાહકોના ભરોસા પર નિર્ભર કરશે. 60% ની એશ્યોર્ડ બાયબેક વેલ્યુ કંપનીના પ્રોડક્ટ ક્વોલિટી, વિશ્વસનીય પરફોર્મન્સ અને લાંબા ગાળાના મૂલ્ય પ્રત્યેના વિશ્વાસને દર્શાવે છે.
4/6
હ્યુન્ડાઈ ક્રેટા ઇલેક્ટ્રિકને BaaS (Battery as a Service) મોડલ હેઠળ પણ ઓફર કરવામાં આવી રહી છે, જેમાં ગ્રાહકો બેટરીને ભાડા (રન્ટ) પર લઈ શકે છે. આ સિવાય હ્યુન્ડાઈ ચાર્જિંગ નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે અને ભવિષ્યના નવા ઇલેક્ટ્રિક વાહનો પર પણ કામ કરી રહી છે.
5/6
6/6
51.4 kWh બેટરી પેક: આ બેટરી પેક સિંગલ ચાર્જ પર 510 km સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. 42 kWh બેટરી પેક: આ બેટરી પેક સિંગલ ચાર્જ પર 420 km ની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. ફાસ્ટ ચાર્જિંગ: લાંબી મુસાફરી સરળ બનાવવા માટે SUV માં DC ફાસ્ટ ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ છે, જે કારની બેટરીને 10% થી 80% સુધી માત્ર 39 મિનિટમાં ચાર્જ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ