બ્રેકિંગ ન્યુઝ
8 ફોટો ગેલેરી
Last Updated: 11:40 PM, 7 August 2026
1/8
જીવનસાથી જો સારું મળે તો જીવન માત્ર ખુશીઓથી ભરાઈ જતું નથી પરંતુ લગ્નજીવન કોઈપણ કડવાશ કે પરેશાની વગર આજીવન સુંદર રીતે ચાલે છે. આવી પત્નીઓમાં અમુક વિશેષ ખૂબીઓ હોય છે, જેનો ઉલ્લેખ ચાણક્ય નીતિમાં પણ જોવા મળે છે. ચાણક્યના મતે પત્નીના પાંચ એવા ગુણો છે, જે તેને અન્યથી અલગ, વિશેષ અને આદર્શ જીવનસાથી બનાવે છે, અને જેના કારણે આખું લગ્નજીવન સુખમય બની જાય છે. ચાલો તેના વિષે જાણીએ.
2/8
3/8
દરેક લગ્નજીવનમાં ક્યારેક ને ક્યારેક મતભેદ કે પરેશાનીઓ આવે જ છે. પરંતુ દરેક વાત પર નારાજ થવું કે દલીલ વધારવી સંબંધને નબળો બનાવી શકે છે. ચાણક્યનું માનવું હતું કે જે પત્ની ધીરજ અને સમજદારીથી વાત કરે છે તે મોટામાં મોટી મુશ્કેલી કે ક્લેશને પણ સહેલાઈથી સંભાળી લે છે.
4/8
5/8
6/8
7/8
આજના સમયમાં પતિ-પત્ની બંને મળીને સંબંધ અને પરિવારની જવાબદારી નિભાવે છે. તેથી ચાણક્યે કહેલી આ વાતો માત્ર પત્ની માટે જ નહીં, પરંતુ પતિ માટે પણ એટલી જ જરૂરી છે. જ્યારે બંને એકબીજાનું સન્માન કરે, વિશ્વાસ જાળવી રાખે, ખુલ્લા મને વાત કરે અને સારા-ખરાબ બંને વખતે એકબીજાનો સાથ આપે ત્યારે સંબંધ લાંબા સમય સુધી પ્રેમ અને ખુશીઓ સાથે ચાલતો રહે છે.
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ