બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / protect yourself from cyber fraud threats cyber crime

એલર્ટ! / ઓનલાઇન ફ્રોડથી બચીને રહેજો: નહીં તો આવશે રોવાના દહાડા, ઠગને ઠેંગો બતાવવા અપનાવો આ ટિપ્સ

Arohi

Last Updated: 09:05 AM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyber Fraud Threats: સાઈબર ફ્રોડના કેસ આજકાલ ખૂબ જ વધી રહ્યા છે. એવામાં તમારી એક ભૂલ પણ તમને કંગાલ બનાવી શકે છે. માટે સાવધાન રહેવાની ખૂબ જ જરૂર છે.

  • સતત વધી રહ્યા છે સાઈબર ફ્રોડના કેસ 
  • લોકોના ખાતામાંથી ઉપડી રહ્યા છે લાખો રૂપિયા 
  • એક નાનકડી ભૂલ તમને બનાવી શકે છે કંગાલ 

સાઈબર ક્રાઈમ અને સાઈબર ફ્રોડના કેસ સતત વધી રહ્યા છે. આ કેસોમાં ઘણા નિર્દોષ લોકો પોતાના લાખો રૂપિયા ગુમાવી ચુક્યા છે. આંકડાઓ પર ધ્યાન આપીએ તો 2021ના નાણાકીય વર્ષમાં ઘરેલુ પેમેન્ટ ફ્રોડના કેસમાં ભારતના લોકોને લગભગ 542 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 

હાલ વધી રહ્યા છે આંકડા 
2023 નાણાકીય વર્ષમાં આ આંકડા 2537 કરોડ પર પહોંચી ગયા છે. જેમાં 9926 કેસ ડિજિટલ લોન એપથી સંબંધિત છે. આ ડેટા ઓનલાઈન રિપોર્ટ્સથી લેવામાં આવ્યો છે. આજે અમે કંઈક એવા જ નકલી લોન સ્કેમ અને તેનાથી બચાવની રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેમાં પહેલો કેસ લોન ફીનો છે.

પ્રોસેસિંગ માટે રૂપિયા 
સ્કેમર્સ લોકોને ઓછા ઈન્ટરેસ્ટ રેટ્સ પર લોન આપવાનો વાયદો કરે છે. ત્યાર બાદ પ્રોસેસિંગના ભાગ રૂપે એમાઉન્ટ માંગે છે. ત્યારે સ્કેમર્સ મોટા એમાઉન્ટની ડિમાન્ડ કરે છે. જ્યારે અમુક સ્કેમર્સ અલગ અલગ હપ્તામાં પૈસા લે છે. 

ફેક લોન ઓફર 
સ્કેમર્સ ઘણી વખત લોકોને નકલી લોનની પણ ઓફર આપે છે. આ ઓફર ઈમેલ, ટેક્સ્ટ અને ફોન કોલ દ્વારા પણ મોકલવામાં આવે છે. તેમાં તે નિર્દોષ લોકોની સેન્સિટિવ માહિતી લઈલે છે. 

આવી ઓફર્સથી સાવધાન 
ઈમેલ, ટેક્સ્ટ અને ફોન કોલ પર આવનાર કોઈ પણ ઓફર્સ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. લોન કે કોઈ પણ ઓફર્સની ડિટેલ્સ જાણવા માટે રૂબરૂ મુલાકાત લો. 

ગેરેન્ટી લોન સ્કેમથી બચો 
હંમેશા ગેરેન્ટી જેવી ઓફર્સથી બચીને રહેવું જોઈએ. ઘણા લોકો ક્રેડિટ સ્કોર જોયા વગર જ લોન આપવાની ગેરેન્ટી આપે છે. તેનું નુકસાન યુઝર્સને ઉઠાવવું પડી શકે છે. મોટી બેંકો ક્યારેય પણ આમ નથી કરતી. 

ડોક્યુમેન્ટ્સનું રાખો ધ્યાન 
ઘણા લોકો નિર્દોષ લોકોનો ફાયદો ઉઠાવીને તેમના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી બીજી કોઈ લોન કરાવી દે છે. એવું કરવાથી તમને ભારે નુકસાન થઈ શકે છે. તેના માટે તમે Cibil Report પણ ચેક કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ