બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહીસાગર: બાલાસિનોર GIDCમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્ટોન ક્રશરની બે ફેકટરીમાં તપાસ, રોયલ્ટી વગરના પથ્થર મળતા સ્વરાજ મિનરલ્સને રૂપિયા 3,74,746 દંડ તો સિલિકા ફ્લોર ઇન્ડસ્ટ્રીઝને 3,07,197 દંડ ફટકાર્યો

logo

બનાસકાંઠા : કોમેડીયન ભારતી સિંહે પરિવાર સાથે અંબાજી મંદિરે દર્શન કર્યા, ભારતી સિંહે અંબાજીમાં કરાવી બાળકની મુંડન વિધિ, અગાઉ પણ માતાજીના આશીર્વાદ લેવા આવતા રહ્યા છે ભારતી સિંહ

logo

Lok Sabha Elections 2024: આજે છઠ્ઠા તબક્કાનું મતદાન

logo

સુરતમાં ઝડપાયું કેમિકલ ચોરી કરવાનું કૌભાંડ

logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / prevent the early onset of non communicable diseases

હેલ્થ / નાની ઉંમરે ડાયાબિટીસ અને હાર્ટની સમસ્યાથી બચવા ઇચ્છો છો? તો અપનાવો આ ટિપ્સ, રહેશો હેલ્ધી

Arohi

Last Updated: 08:57 AM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Non Communicable Diseases: નોન કમ્યૂનિકેબલ ડિઝીઝના વધતા કેસને જોઈને એમ કહી શકાય છે કે લોકો પોતાના સ્વાસ્થ્યને ખૂબ જ નજરઅંદાજ કરી રહ્યા છે. માટે આ બીમારીઓના જોખમને ઓછુ કઈ રીતે કરી શકાય છે.

મોટાભાગે ડાયાબિટીસ, હાર્ટ ડિઝીઝ, કેન્સર જેવી બીમારીઓ સાથે જોડાયેલા કેસ સામે આવતા રહે છે. આ બીમારીઓ સંક્રામક નથી હોતી. માટે તેને નોન કમ્યૂનિકેબલ ડિઝીઝ કહેવામાં આવે છે. 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટ અનુસાર દર વર્ષે લગભગ 1.7 કરોડ મોત આ બીમારીના કારણે થાય છે. જે કુલ મોતના 74 ટકા છે. આ બીમારીઓમાં સ્ટ્રોક, હાર્ટ ડિઝીઝ, ડાયાબિટીસ અને ક્રોનિક લંગ ડિઝીઝ જેવી બીમારીઓ સૌથી વધારે શામેલ છે. 

આ નોન કમ્યૂનિકેબલ બીમારીઓ દર્દીઓથી કોઈ અન્ય વ્યક્તિને ભલે ન ફેલાય પરંતુ તેના કારણે વ્યક્તિનું શરીર ધીરે ધીરે અંદરથી કમજોર થવા લાગે છે. માટે આ કારણે પણ શરીર સાથે જોડાયેલી સમસ્યાઓ થવા લાગે છે. માટે આ બીમારીઓથી બચી શકાય છે.  

લાઈફસ્ટાઈલમાં કરો ફેરફાર 
નોન કમ્યૂનિકેબલ બીમારીઓથી બચવા માટે લાઈફસ્ટાઈલમાં સુધાર કરવો સૌથી કારગર ઉપાય છે. જોકે ટેક્નીકલ વિકાસ અને લાઈફ સ્ટાઈલમાં ઘણા ફેરફારના કારણે આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ નકારાત્મક પ્રભાવ પડે છે. સેન્ડેટરી લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ડાયેટના કારણે નોન કમ્યૂનિકેબલ બીમારીઓનું જોખમ વધે છે અને તેના વધતા કેસની પાછળ પણ મોટું કારણ છે. 

ફિઝિકલ એક્ટિવિટી 
પોતાના શેડ્યુલમાંથી સમય કાઢીને કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી કરો. એક્સરસાઈઝ અને યોગ તમને ફિઝિકલ એક્ટિવ રાખવા માટે સારો વિકલ્પ છે. માટે તમારા દિવસનો ઓછામાં ઓછો 30 મિનિટનો સમય એક્સરસાઈઝ માટે કાઢો. 

ભોજનનું રાખો ધ્યાન 
પોતાની ડાયેટમાં લીલાશાકભાજી, ફળ, આખુ અનાજ, ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરો. પ્રોસેસ્ડ અને પેકેટ ફૂડ ન ખાઓ. સાથે જ ડાયેટમાં એવા ફૂડ્સને શામેલ કરો જેમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને હેલ્ધી ફેટ્સનું પ્રમાણ વધારે હોય. 

વ્યસનથી દૂર કરો 
સ્મોકિંગ અને દારૂ જેવા વ્યસનથી દૂર રહો. આ આદતો સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. નકારાત્મક પ્રભાવ પાડે છે. કેન્સરની સાથે સાથે હાર્ટ, ફેફસા અને લિવર સાથે જોડાયેલી સમસ્યાઓ વ્યસનના કારણે વધે છે. 

પુરતી ઊંઘ લો 
ઊંઘ પુરી ન થવાના કારણે સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. આ કારણે સ્ટ્રેસ હોર્મોન વધવા લાગે છે અને ઘણી બીમારીઓ સરળતાથી તમને પોતાનો શિકાર બનાવી શકે છે. માટે 7થી 8 કલાકની ઊંઘ લો. 

વધુ વાંચો: ટોયલેટમાં મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો ધ્યાન રાખજો, તમે બની શકો ખતરનાક ઈન્ફેક્શનનો શિકાર

પાણી વધારે પીવો 
પાણી ઓછુ પીવાના કારણે સ્વાસ્થ્યને ઘણા નુકસાન થાય છે. માટે રોજ ઓછામાં ઓછુ 2 લિટર પાણી પીવો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Health News Non Communicable Diseases diseases નોન કમ્યૂનિકેબલ ડિઝીઝ non communicable diseases
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ