લો બોલો! મોબાઇલ ફોનની જેમ રિચાર્જ કરવું પડશે વીજળીનું બિલ

By : krupamehta 03:06 PM, 08 June 2018 | Updated : 03:06 PM, 08 June 2018
આવતા 3 વર્ષમાં દરેક વીજળીના મીટર સ્માર્ટ પ્રી પેડ હશે. જેનાથી ગ્રાહકોને મોબાઇલ ફોનની જેમ વીજળીનું રિચાર્જ કરાવવું પડશે. એનું પૂર્ણ થવા પર જ ગ્રાહકોને ઘરમાં વીજળીનું બિલ પહોંચાડવાના દિવસ સમાપ્ત થઇ જશે. 

કંપનીને ઉતાપદન વધારવાની સલાહ આપવામાં આવી
વીજળી મંત્રી આરકે સિંહે મીટર નિર્માતાઓને સ્માર્ટ પ્રીપેડ
મીટરોનું ઉત્પાદન વધારવા માટે સલાહ આપી. એમને નિર્મતાઓને કહ્યું કે આવનારા દિવસોમાં એની મોટી માંગ થશે અને આશા છે કે 3 વર્ષમાં દરેક મીટર સ્માર્ટ પ્રી પેડ થશે. એના ઘણા ફાયદા થશે, ગ્રાહકોને બિલ મોકલવાની કવાયત ખતમ થશે. વીજળી કંપનીઓ પર ભાર પડશે નહીં. એનાથી વીજળી ક્ષેત્રમાં ક્રાંતિ આવશે, નુકકાસન ઓછું થશે અને વીજળી વિતરણ કંપનીઓની સ્થિતિ સુધરશે. 

બીલની ચુકવણી સરળ થશે. 
પ્રી પેડ સ્માર્ટ મીટરથી ઊર્જા સંરક્ષણને પ્રોત્સાહન મળશે અને બિલ ચુકવણી સરળ થશે. સાથે જ યુવાઓ માટે કૌશલ સંપન્ન રોજગાર પણ મળશે. મંત્રાલય પ્રમાણે અધિકારીઓને સ્માર્ટ મીટરના નિર્માણને અનિવાર્ય કરવા પર વિચાર કરીને એક રિપોર્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. 

ઘરોમાં લાગશે પ્રીપેડ મીટર 
જો રાજ્યો મદદ કરશે તો 2021 સુધી પૂરા દેશમાં 24*7 દરેકને વીજળી મળી શકે છે. 

દરેક ઘરમાં વીજળીને મત્ર મીટર દ્વારા સપ્લાઇ કરવામાં આવશે અને 90 ટકા ઘરોમાં પ્રીપેડ મીટર લગાવવાનું કામ પૂરું કરવામાં આવશે. પ્રીપેડ મીટરની વીજળી ચલાવવા પર દંડ ફટકારાશે. 

લોકો પોતાના મોબાઇલ ફોન દ્વારા પોતાનું વીજળી મીટરને રિચાર્જ કરી શકશે. આરકે સિંહનું કહેવું છે કે હવે પાવર કંપનીના કર્મંચારી બિલિંગ અને કલેક્શનના કામમાં લાગશે નહીં. ઉપરાંત મીટરની રિડિંગ માટે પણ કર્મચારીને લગાવવાRecent Story

Popular Story