બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 10:43 AM, 29 June 2026
1/7
સનાતન પરંપરામાં વટ પૂર્ણિમા વ્રતને ખૂબ જ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. વડના વૃક્ષની પૂજા, સાવિત્રી-સત્યવાનની કથા અને અખંડ સૌભાગ્યની કામના સાથે આ તહેવાર ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં ઉત્સાહપૂર્વક ઉજવાય છે. માન્યતા છે કે આ દિવસે વ્રત સાથે કથાનું શ્રવણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે.
2/7
3/7
4/7
5/7
નક્કી કરેલા દિવસે સત્યવાન જંગલમાં બેભાન થઈ ગયા હતા.યમરાજ તેમના પ્રાણ લઈને જવા લાગ્યા ત્યારે સાવિત્રી પણ તેમની પાછળ ચાલી.સાવિત્રીની ભક્તિ અને સમર્પણથી પ્રસન્ન થઈ યમરાજે તેમને વરદાન માંગવા કહ્યું. બુદ્ધિપૂર્વક માંગેલા વરદાનના કારણે સત્યવાનને ફરી જીવન મળ્યું.
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ