બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ફ્લાઇટની અંદર પાવર બેંક બ્લાસ્ટ! જુઓ કઇ-કઇ પરિસ્થિતિઓમાં આવું થતું હોય છે?
Last Updated: 02:33 PM, 6 May 2026
હવાઈ મુસાફરી દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ સામાન્ય છે. જોકે, સોમવારે બપોરે હૈદરાબાદથી ચંદીગઢ જતી ઈન્ડિગોની ફ્લાઇટ (6E 108) માં એક ભયાનક ઘટના બની. વિમાન લેન્ડ થયા પછી તરત જ - લગભગ 3:35 વાગે કેબિનની અંદર એક મોબાઈલ પાવર બેંક અચાનક જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થયો. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયાની ખબર છે.
ADVERTISEMENT
આ ઘટનાના ખુલાસા પછી, દેશભરમાં પાવર બેંકોના ઉપયોગ અને સલામતી અંગે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. આ અકસ્માત એ વાતની સ્પષ્ટ યાદ અપાવે છે કે જો યોગ્ય સાવચેતી રાખવામાં ન આવે તો આપણે આપણા ખિસ્સામાં રાખેલું આ નાનું ડિવાઇસ જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી આવો જાણીએ કે, કઈ પરિસ્થિતિઓમાં પાવર બેંક વિસ્ફોટ થઈ શકે છે.

ADVERTISEMENT
પાવર બેંક ફાટવાની મુખ્ય પરિસ્થિતિઓ
ADVERTISEMENT
બેટરી અને ચાર્જિંગની ભૂલો
ADVERTISEMENT

ફ્લાઇટમાં સફર દરમિયાન સાવધાની
ADVERTISEMENT
આ પણ વાંચોઃ શું રોંગ નંબર પર થઇ ગયું છે રિચાર્જ? તો ગભરાશો નહીં, Jio મોકલશે રિફન્ડ!
ADVERTISEMENT
જોખમને કેવી રીતે ઓળખશો?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.