ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / શું રોંગ નંબર પર થઇ ગયું છે રિચાર્જ? તો ગભરાશો નહીં, Jio મોકલશે રિફન્ડ!

ટેક્નોલોજી / શું રોંગ નંબર પર થઇ ગયું છે રિચાર્જ? તો ગભરાશો નહીં, Jio મોકલશે રિફન્ડ!

Published By: Bijal Vyas

Last Updated: 01:14 PM, 6 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે રિલાયન્સ જિયોનો નંબર છે અને પોતાના ભૂલથી કોઇ પણ ખોટા નંબર પર રિચાર્જ કરી દીધો છે તો તમારે ઘભરાવવાની જરુર નથી. જિયો એવી સ્થિતિમાં અમુક કલાકોની અંદર રિફંડ મેળવવાનો મોકો મળે છે. આવો જાણીએ શું છે રિફન્ડ મેળવવાનો પ્રોસેસ....

ADVERTISEMENT

મોબાઇલ રિચાર્જ કરતા કોઇ વખત જબરદસ્તીમાં આપણે ખોટો નંબર નાંખો છો અને રિચાર્જ કોઇ અને કયા નંબર પર જતુ રહ્યુ છે અને તેના યૂઝર પરેશાન થઇ જાય છે. તો આ તકલીફને ઓછી કરવા માટે રિલાયન્સ જિયોને પોતાના યૂઝર્સને મોટી રાહત આપી છે. જો તમે પોતાનાથી કોઇ નંબર પર રિચાર્જ થઇ ગયુ છે તો તમે અમુક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પોતાના પૈસા પાછા લઇ શકો છો.

યોગ્ય સમય પર ફરીયાદ કરવાથી રિફંડ

પહેલા જ્યાં ખોટા રિચાર્જ થવા પર પૈસા પાછા મેળવવા મુશ્કેલ માનવામાં આવે છે, ત્યાં હવે જિયોએ આ પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દીધી છે. યોગ્ય સમય પર ફરિયાદ કરવાના અમુક કલાકોમાં જ તમને રિફંડ મળી શકે છે. જો કે તે માટે અમુક જરુરી શરતો પણ હોય છે. જેનું ધ્યાન રાખવુ જરુરી છે. આવો જાણીએ કે ખોટા નંબર પર રિચાર્જ થઇ જાય તો કેવી રીતે અને ક્યાંથી પૈસા પાછા મેળવી શકાય...

Jio

ખોટા નંબર પર રિચાર્જ થઇ જાય તો પહેલા કરો આ કામ

  • જો તમે ખોટા નંબર પર રિચાર્જ કરી દીધુ છે, તો સૌથી પહેલા જે એપથી રિચાર્જ કર્યુ છે.
  • તેમાં ટ્રાંજેક્શન ચેક કરો
  • રિચાર્જનો સ્ક્રીન શોર્ટ સેવ કરો
  • તરત જિયો કસ્ટમપ સપોર્ટથી સંપર્ક કરો
  • યાદ રાખો કે તમે ફરીયાદ કરો કે જેટલી જલ્દી ફરીયાદ કરશો તેટલા ઝડપી પૈસા પાછા મળશે

આ રીતે કરો ખોટુ રિચાર્જની ફરિયાદ

રિલાયન્સ જિયો યૂઝર્સને કસ્ટમર સપોર્ટ દ્વારા ફરીયાદ કરવાનું ઓપ્શન આપે છે. તમે My jio એપ, jio વેબસાઇટ કે કસ્ટમર કેર નંબર દ્વારા ફરિયાદ નોંધાવી શકો છો. ફરીયાદ કરતી વખતે તમારી આ જાણકારી આપવી પડશે કે જેવા રિચાર્જ કરવામાં આવેલ નંબર, યોગ્ય નંબર, ટ્રાંજેક્શન ID, તારીખ અને સમય.

Jio (2)

પૈસા પાછા કેવી રીતે મળશે

જો તમે યોગ્ય સમય પર ફરીયાદ નોંધાવી છે તો જિયો તે ટ્રાજેક્શનને ચેક કરશો તો જે નંબર પર રિચાર્જ થયુ છે. સાથે જે-તે વ્યક્તિએ હજી સુધી પ્લાનનો ઉપયોગ નથી કર્યું તો પૈસા પાછા મળી શકે છે. ઘણી વખત તે સોર્સમાં જ પૈસા પાછા આવે છે. જ્યાંથી રિચાર્જના પૈસા આવે અથવા યોગ્ય નંબર પર ટ્રાંજક્શન કરવામાં આવે છે.

આ શરતો પર મળશે રિફંડ

ખોટા નંબર પર રિચાર્જ થયા બાદ રિફંડ ત્યારે મળી શકે છે જ્યારે જરુરી શરતો પૂરી થઇ. સૌથી પહેલીવાર જે નંબર પર રિચાર્જ થયુ છે. તેની પર પ્લાનનો ઉપયોગ હજી સુધી શરુ થયો નથી. જો તમે સામે આવનારા યૂઝરને ડેટા, કોલિંગ કે કોઇ પણ બેનિફિટ યૂઝ કરી લીધુ તો પૈસા પાછા મેળવવા મુશ્કિલ થઇ જાય છે. બીજી જરુરી વાત છે તમારે ઝડપી ફરીયદાદ કરશો તેટલા ઝડપી પૈસા પાછા આવી શકે છે.

આ પણ વાંચોઃ મોત બાદ શું થશે તમારી ડિજિટલ લાઇફનું? આજથી જ બદલી કાઢજો આ Settings

આ ભૂલ કરવાથી બચવુ જરુરી

રિચાર્જ કરતી વખતે સમય હંમેશા મોબાઇલ કરતી વખતે મોબાઇલ નંબર ઓછામાં ઓછા બે વાર જરુર ચેક કરો. ખાસ કરીને છેલ્લે 2-3 અંક. જો તમે કોઇ સેવ નંબર પર રિચાર્જ કરો છો તો તેમનુ નામ સ્પષ્ટ રાખો તેથી કન્ફ્યુઝન ના થાય. પેમેન્ટ કરવાથી પહેલા કન્ફર્મેશન સ્ક્રીન જરુર જુઓ, જ્યાં નંબર અને પ્લાનની ડિટેલ દેખાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Refund within hours wrong recharge jio jio users alert

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ