સુરક્ષિત રોકાણ / પોસ્ટ ઓફિસની માલામાલ સ્કીમ: મળશે લાખોમાં રિટર્ન, 100 રૂપિયામાં ખોલાવો ખાતું

post office rd scheme invest 100 rs and get 16 lakh know these scheme

પોસ્ટ ઑફિસનું આ એકાઉન્ટ તમને લાખોનુ રિટર્ન આપશે. આ યોજનામાં તમે 100 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો છો. આ યોજનામાં રોકાણ કરીને તમે 26 લાખ રૂપિયા સુધીનુ રિટર્ન મેળવી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ