બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Police saved the life of a devotee who suffered a heart attack outside the Dakor temple

ખેડા / VIDEO : ડાકોરના ઠાકરની આંખ સામે ભક્તને આવ્યો હાર્ટ એટેક, 'દેવદૂત' હાજર જ હતા, દોડીને બચાવી લીધો જીવ

Dinesh

Last Updated: 09:27 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાકોર મંદિરની બહાર એક દર્શનાર્થી ભક્તને હાર્ટ એટેક આવતા અચાનક ઢળી પડ્યો હતો, ત્યાં હાજર PSI અને હેડ કોન્સ્ટેબલે CPR આપી જીવ બચાવ્યો છે

  • હાર્ટએટેક આવતા પોલીસે આપ્યુ CPR
  • PSI અને હેડ કોન્સ્ટેબલે આપી સારવાર
  • CPR આપતા વ્યક્તિ આવ્યો ભાનમાં


સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે રાજ્યમાં પોલીસ જવાનોને CPR તાલીમ આપવામા આવી હતી, જે CPRની તાલીમ હવે ખરા અર્થમાં જીવન રક્ષક સાબિત થઈ રહી છે. ડાકોર મંદિર બહાર એક વ્યક્તિને હાર્ટએટેક આવતા પોલીસે CPR આપી જીવન બચાવી લીધું છે. 

CPR આપતા વ્યક્તિ આવ્યો ભાનમાં
ડાકોર મંદિરની બહાર એક દર્શનાર્થી ભક્તને હાર્ટ એટેક આવતા અચાનક ઢળી પડ્યો હતો. જેને ત્યાં હાજર PSI અને હેડ કોન્સ્ટેબલે CPR આપ્યું હતું. પ્રાથમિક સારવાર રૂપે CPR આપતા વ્યક્તિ અચાનક જ ભાનમાં આવ્યો હતો જે બાદ તેને હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો.

CPRથી વ્યક્તિનો જીવ બચાવી શકાય છે 
પોતાની આસપાસ કોઈ પણ વ્યક્તિને હાર્ટ એટેક આવે અને આપણે CPR તાલીમ લીધેલી હોય તો તે વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ. અવાર-નવાર આપણે જોયા પણ છે કે ઘણા વ્યક્તિઓ હાર્ટ એટેકના કારણે ઢળી પડે છે અને ડોક્ટરે કહેતા હોય છે જો આ ભાઈને યોગ્ય સમય CPR આપવામાં આવ્યું હોત તો તે બચી શક્યો હોત. આવા કિસ્સામાં CPR તાલીમ દેવદૂત સમાન સાબિત થાય છે. આ તાલીમ ગુજરાતના મોટા ભાગના કર્મચારીઓને આપવામાં આવી છે જે અત્યારે દેવદૂત સમાન બની રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ