બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Poco M8x 5G ભારતમાં લોન્ચ – જાણો કિંમત, ફીચર્સ અને સેલ ડેટ

photo-story

4 ફોટો ગેલેરી

ટેક / Poco M8x 5G ભારતમાં લોન્ચ – જાણો કિંમત, ફીચર્સ અને સેલ ડેટ

Last Updated: 05:31 PM, 21 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Poco M8x 5G મોટી બેટરી, શાનદાર ડિસ્પ્લે અને સસ્તી કિંમત સાથે ભારતમાં આવ્યો છે. જેનું 27 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ પર વેચાણ શરૂ થશે.

1/4

photoStories-logo

1. Poco M8x 5G હવે ભારતમાં

પોકો કંપનીએ તેની M8 સિરીઝનું ત્રીજું મોડલ Poco M8x 5G ભારતીય બજારમાં લોન્ચ કરી દીધું છે. આ ફોનનીડિઝાઇન સિમ્પલ અને આકર્ષક છે, જેમાં લેધર ફિનિશનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાછળની બાજુએ લંબચોરસ કેમેરા મોડ્યુલ છે, જેમાં ફ્લેશ અને બે કેમેરા સેન્સર માટે કટઆઉટ આપવામાં આવ્યા છે. તો જમણી બાજુએ પાવર બટન અને વોલ્યુમ બટન મૂકવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. કિંમત અને સેલ ડેટ

Poco M8x 5G નો 4GB RAM અને 128GB સ્ટોરેજવાળો વેરિઅન્ટ 20,999 માં મળશે, જ્યારે 6GB RAM અને 128GB સ્ટોરેજવાળો વેરિઅન્ટ 22,999 માં ઉપલબ્ધ છે. કંપની લોકોને 2,000 ની અર્લી-બર્ડ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. આ ફોનની વેચાણ 27 ઓગસ્ટ 2026 ના રોજ બપોરે 12:00 વાગ્યે (IST) થી ફ્લિપકાર્ટ પર શરૂ થશે. આ ફોન લેધર ગ્રીન, બ્લુ અને બ્લેક એમ ત્રણ કલર ઓપ્શનમાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. સ્પેસિફિકેશન અને ફીચર્સ

આ ફોનમાં 6.9-ઇંચનું LCD ડિસ્પ્લે આવશે, જે 120Hz રિફ્રેશ રેટ, કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન અને વેટ ટચ 2.0 સાથે આવે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ ડિવાઇસ પાણી અને ધૂળથી બચવા માટે IP64 સર્ટિફાઇડ છે. જેમાં પરફોર્મન્સ માટે Qualcomm Snapdragon 4 Gen 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને બેઝ વેરિઅન્ટમાં 4GB RAM મળે છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની 7900mAh ની મોટી બેટરી છે જે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. કેમેરા સેટ અપ

જો તેના કેમેરાની વાત કરીએ તો પાછળ ડ્યુઅલ સેટઅપ છે. જેમાં 50MP નો પ્રાઇમરી કેમેરા 2x ડિજિટલ ઝૂમ સાથે અને 2MP મેક્રો સેન્સર છે. તો સેલ્ફી અને વીડિયો કોલ માટે ફ્રન્ટમાં 8MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

features Poco Phone Poco M8x 5G
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ