બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 10:16 AM, 21 August 2026
1/7
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહને જ્ઞાન, શિક્ષણ, લગ્ન અને ભાગ્યનો કારક માનવામાં આવે છે. હાલ ગુરુ કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે અને 31 ઓક્ટોબરે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુનું આ ગોચર શનિવારે બપોરે 12:50 કલાકે થશે.જ્યોતિષવિદોના મતે આ ગોચરથી મેષ, કર્ક, સિંહ, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોને લાભ થઈ શકે છે.
2/7
3/7
4/7
5/7
6/7
ધનુ રાશિના જાતકો માટે ગુરુનું સિંહ રાશિમાં પ્રવેશ શુભ રહી શકે છે. નોકરી અને વેપાર બંને ક્ષેત્રે લાભ મળવાની શક્યતા છે. આવકમાં વધારો થતાં આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. બેંક બેલેન્સ વધવાની સાથે પૈસાની ચિંતા ઓછી થઈ શકે છે. આ સમય દરમિયાન મન પ્રસન્ન રહેશે અને નવા કામ કરવાની તક મળી શકે છે.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
7 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / આજે સામસામે આવી જશે શનિ-શુક્ર! જેનાથી આ 5 જાતકો પર તૂટશે દુ:ખોનો પહાડ
7 ફોટોઝ
વાસ્તુશાસ્ત્ર / કઈ દિશામાં માથું રાખીને સૂવું? વાસ્તુ અનુસાર જાણો સાચી દિશા
ટોપ સ્ટોરીઝ