બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Politics / PM Modi To Address 7th Yoga Day Programme At 6:30 AM On Monday

પ્રસંગ / PM મોદી આવતીકાલે સવારે 6.30 કલાકે દેશના લોકોને સંબોધિત કરશે, જાણો આ વર્ષની થીમ

Hiralal

Last Updated: 07:25 PM, 20 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે પ્રધાનમંત્રી મોદી સવારે 6.30 કલાકે દેશના લોકોને સંબોધિત કરશે.

  • આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
  • સવારે 6.30 કલાકે  પ્રધાનમંત્રી મોદીનું સંબોધન  
  • આ વર્ષની થીમ છે કલ્યાણ માટે યોગ 

પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે આવતીકાલે 21 મી જુન, આપણે 7 મો યોગ દિવસ ઉજવીશું. આ વર્ષની થીમ કલ્યાણ માટે યોગ એવી છે, તે શારીરિક અને માનસિક કલ્યાણની પ્રણાલીઓ પર કેન્દ્રિત છે. સવારે 6.30 ની આસપાસ યોગ દિવસ પ્રોગ્રામને સંબોધન કરીશ. 

મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ મોદીના સંબોધનને દૂરદર્શન સહિત બીજી ચેનલ્સ પર લાઈવ દેખાડવામાં આવશે. આ કાર્યક્રમમાં આયુષ મંત્રાલયના રાજ્યમઁત્રી કિરણ રિજ્જુ પણ સંવાદ કરશે. દેશભરમાં અલગ અલગ સ્થળોએ થનારા કાર્યક્રમોમાં જેતે વિસ્તારની હસ્તીઓ સંવાદ સાધશે.

જોકે પ્રોટોકોલ અનુસાર એક સ્થળે 20 લોકોને જ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે. કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ પટેલે સવારના 7.45 કલાકે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની સાથે લાલકિલ્લા પરિસરમાં યોગ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ