ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / PM મોદીનો અંબાજી પ્રવાસ છેલ્લી ઘડીએ રદ, જાણો અચાનક કેમ લીધો નિર્ણય? ગાંધીનગર આવશે

અમદાવાદ / PM મોદીનો અંબાજી પ્રવાસ છેલ્લી ઘડીએ રદ, જાણો અચાનક કેમ લીધો નિર્ણય? ગાંધીનગર આવશે

Published By: Hiralal Parmar
Reported By: Akshay Bhatt

Last Updated: 10:02 PM, 12 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીનો અંબાજી પ્રવાસ છેલ્લી ઘડીએ રદ કરી દેવાયો છે તેને બદલે તેઓ ગાંધીનગર આવશે.

ADVERTISEMENT

પીએમ મોદીનો અંબાજી પ્રવાસ છેલ્લી ઘડીએ રદ કરી દેવાયો છે તેને બદલે તેઓ ગાંધીનગર આવશે. તૈયારીને આખરી ઓપ આપ્યા બાદ પ્રોગ્રામ રદ કરવામાં આવ્યો છે. વેકેશન કારણે અંબાજીમાં હાલમાં દર્શનાર્થીઓની ભારે ભીડ છે. શનિવાર લાભ પાંચમે પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી શકે છે જેના કારણે દર્શનાર્થીઓ ને તકલીફ ન પડે તેને લઈ અંબાજી પ્રવાસ રદ્દ કર્યો છે.

અમદાવાદથી ગાંધીનગર જશે પીએમ મોદી

નવા કાર્યક્રમ મુજબ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ ગાંધીનગર જશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે. અંબાજી મંદિર ખાતે દર્શન અને પૂજાનો અગાઉ નક્કી કરાયેલો કાર્યક્રમ હવે રદ થયો છે.

વધુ વાંચો : VIDEO : 'યોગેશભાઈ સાગરને ઊભા રોડે દોડાવીશું' બગદાણામાં કોળી સમાજના આગેવાન અશોક મામસીની ચીમકી

પીએમ મોદીએ અંબાજીનો કાર્યક્રમ કેમ રદ કર્યો?

લાભ પાંચમના દિવસે ભક્તોની સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને પીએમ મોદીની અંબાજી મુલાકાત રદ કરવામાં આવી છે. દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

13 નવેમ્બરે રાત્રે અમદાવાદ પહોંચશે

પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે 13 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રે આશરે 9 વાગ્યા બાદ દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અહીંથી તેઓ સીધા ગાંધીનગર જશે અને અમદાવાદમાં રાત્રિ રોકાણ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ambaji news pm modi ambaji pm modi ambaji visit

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ