ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 444 દિવસની સ્પેશિયલ FD પર વધ્યું વ્યાજ, હવે ₹10 લાખના રોકાણ પર કેટલી થશે કમાણી?

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / 444 દિવસની સ્પેશિયલ FD પર વધ્યું વ્યાજ, હવે ₹10 લાખના રોકાણ પર કેટલી થશે કમાણી?

Last Updated: 04:00 PM, 12 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જાહેર ક્ષેત્રની બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) એ તેની 444 દિવસની વિશેષ ફિક્સ્ડ ડિપોઝિટ યોજના પર વ્યાજ દરોમાં વધારો કર્યો છે. બેંકે 3 કરોડ રુપિયાથી ઓછી રકમની રિટેલ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં 15 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે, અને આ ફેરફારો 10 નવેમ્બરથી અમલમાં આવશે.

1/5

photoStories-logo

1. નવા FD દરના આધારે મળશે વ્યાજ

444 દિવસની સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરનો વ્યાજ દર 6.60% થી વધીને 6.75% થયો છે. આ વધારાની અસર રોકાણકારોને મળતા વળતર પર પણ પડશે. જો તમે અત્યારે આ બેંકમાં રોકાણ કરો છો, તો તમને નવા FD દરના આધારે વ્યાજ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આ એફડી પર પણ વધ્યા વ્યાજ દર

બેંકે 444 -દિવસની 'નોન-કોલેબલ' ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરમાં ૧૦ બેસિસ પોઈન્ટનો વધારો કરીને તેને 6.85 ટકા કર્યો છે; અગાઉ આ દર 6.75 ટકા હતો. આ ઉપરાંત, 444 -દિવસની NRE ટર્મ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જે હવે 6.60 ટકાથી વધીને 6.75 ટકા થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. સીનિયર સિટીજનને હવે કેટલુ વ્યાજ મળશે?

IOB ખાતે 444 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર, વરિષ્ઠ નાગરિકોને સામાન્ય દર કરતાં 0.50% વધુ વ્યાજ દર મળે છે. બીજી તરફ, સુપર સિનિયર સિટિઝન્સ માટે વધારાનું 0.75% વ્યાજ આપવામાં આવે છે. પરિણામે, 444 દિવસની FD પર વાર્ષિક વ્યાજ દર સામાન્ય ગ્રાહકો માટે 6.75%, વરિષ્ઠ નાગરિકો માટે 7.25% અને સુપર સિનિયર સિટિઝન્સ માટે 7.50% રહે છે. બેંકે એમ પણ જણાવ્યું છે કે, ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ (FDs) સિવાય, અન્ય તમામ FD પરના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે પહેલાંની જેમ જ યથાવત છે. હવે, ચાલો જોઈએ કે જો તમે 10 લાખ રૂપિયાનું રોકાણ કરો, તો તમને કેટલી રકમ મળશે...

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કેટલી થશે કમાણી?

આ યોજના હેઠળ, સામાન્ય ગ્રાહકોને વાર્ષિક 6.75%ના દરે વ્યાજ મળશે. આનો અર્થ એ છે કે 10 લાખ રુપિયાના રોકાણ પર તેમને 92,671 રુપિયા વ્યાજ મળશે. 444 દિવસ પછી, તેમને કુલ 10,92,671 રુપિયા મળશે. વરિષ્ઠ નાગરિકોને આ યોજના હેઠળ 99,532 રુપિયા વ્યાજ મળશે, એટલે કે 444 દિવસ પછી તેમને કુલ 10,99,532 રુપિયા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. DISCLAIMER

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

10 lakhs calculation 444 special fd scheme interest rates hike
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ