ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / એકમુખી, પાંચમુખી કે નવમુખી દીવો, જાણો ઘરમાં કયો દીવો પ્રગટાવવો શુભ!

photo-story

7 ફોટો ગેલેરી

માન્યતા / એકમુખી, પાંચમુખી કે નવમુખી દીવો, જાણો ઘરમાં કયો દીવો પ્રગટાવવો શુભ!

Last Updated: 09:17 AM, 12 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઘરમાં રોજ દીવો તો પ્રગટાવતા હશો પરંતુ એકમુખીથી લઈને નવમુખી દીવા સુધી દરેકનું અલગ ધાર્મિક મહત્ત્વ હોવાનું માનવામાં આવે છે. ચાલો જાણીએ કઈ મનોકામના માટે કયો દીવો પ્રગટાવવો શુભ ગણાય છે અને તેની પાછળ શું છે ધાર્મિક માન્યતા.

1/7

photoStories-logo

1. દીવા પ્રગટાવવાનું મહત્ત્વ

પૂજા-પાઠની શરૂઆત દીવો પ્રગટાવીને કરવાની પરંપરા પ્રાચીન છે. ઘરના મંદિરમાં સવાર-સાંજ દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. દીવાની જ્યોત જ્ઞાન, પવિત્રતા અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક છે. જેમ નાનો દીવો અંધકારને દૂર કરે છે, તેમ જ્ઞાનનો પ્રકાશ અજ્ઞાન અને નકારાત્મક વિચારોને હટાવે છે. વિવિધ મુખવાળા દીવા પ્રગટાવવાનું પણ અલગ-અલગ મહત્ત્વ છે. ચાલો જાણીએ તેના વિષે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. એક મુખી દીવો

એક મુખી દીવો રોજિંદી પૂજા માટે સૌથી સામાન્ય છે. તેમાં એક જ વાટ પ્રગટે છે. નિયમિત એક મુખી દીવો પ્રગટાવવાથી મન શાંત રહે છે અને પૂજામાં એકાગ્રતા વધે છે. તે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. બે મુખી દીવો

બે મુખી દીવો દાંપત્ય જીવનમાં પ્રેમ, સમજદારી અને પારિવારિક સુખ-શાંતિ માટે પ્રગટાવવામાં આવે છે. ત્રણ મુખી દીવો ત્રિદેવ—બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ—સાથે જોડાયેલો છે. તે જ્ઞાન, વિવેક અને આત્મવિશ્વાસની પ્રાપ્તિ તથા જીવનમાં સકારાત્મકતા લાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પાંચ તત્ત્વોનું પ્રતીક

ચાર મુખી દીવો ચાર દિશાઓનું પ્રતીક છે અને સુખ-સમૃદ્ધિ તથા ધન-ધાન્યની કામના સાથે જોડાયેલો છે. પાંચ મુખી) દીવો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એમ પાંચ તત્ત્વોનું પ્રતીક માનવામાં આવે છે. તે ભગવાન શિવ અને હનુમાનજીની વિશેષ પૂજા સાથે પણ સંકળાયેલો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. આર્થિક સમૃદ્ધિ

છ મુખી દીવો સંતાનની ખુશહાલી અને પરિવારના કલ્યાણ માટે પ્રગટાવાય છે, જ્યારે સાત મુખી દીવો મા લક્ષ્મી માતાની કૃપા અને આર્થિક સમૃદ્ધિ માટે મહત્ત્વનો માનવામાં આવે છે. આઠ મુખી દીવો ભગવાન ગણેશ અને વિઘ્નો દૂર કરવાની કામના સાથે જોડાયેલો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. નવદુર્ગાનું પ્રતીક

નવ મુખી દીવો મા દુર્ગાના નવ સ્વરૂપો નવદુર્ગાનું પ્રતીક છે. નવરાત્રિ દરમિયાન આ દીવો પ્રગટાવીને શક્તિ, સાહસ અને પરિવારની રક્ષા માટે પ્રાર્થના કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Significance of Diya Types of Diya Religious Beliefs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ