ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જૂનું ગીઝર વાપરતા હોવ તો સાવધાન, આ 5 સંકેતો દેખાય તો તરત થઈ જાઓ એલર્ટ!
6 ફોટો ગેલેરી
Last Updated: 09:32 AM, 12 November 2026
1/6
શિયાળાની શરૂઆત થતાં જ ઘરમાં ગીઝરનો ઉપયોગ વધી જાય છે. સવારે નહાવા માટે હોય કે બીજા કામ માટે, ગરમ પાણીની જરૂરિયાત પૂરી કરવા ગીઝર સૌથી ઉપયોગી સાધન બની જાય છે. પરંતુ જો તમારા ઘરમાં વર્ષોથી એક જ ગીઝર વપરાઈ રહ્યું છે, તો સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે જૂનું ગીઝર બગડે તે પહેલાં અમુક એવા સંકેતો આપે છે, જેને સામાન્ય સમજીને અવગણવા ભારે પડી શકે છે. તો ચાલો જાણીએ એવા 5 સંકેતો વિશે જે બતાવે છે કે તમારા ગીઝરને રિપેર કરાવવાની કે નવું ખરીદવાની જરૂર પડી શકે છે.
2/6
પહેલો સંકેત છે ગીઝરની આસપાસ વારંવાર પાણી જમા થવું. ટાંકીની નીચે કે આસપાસ પાણી દેખાય તો તેને અવગણશો નહીં. આ ટાંકીમાં લીકેજનું ચિહ્ન હોઈ શકે છે. લાંબા ઉપયોગથી અંદર કાટ લાગે છે અને ધીમે ધીમે તિરાડો પડી શકે છે. ક્યારેક પાઈપનું કનેક્શન ઢીલું હોય કે ડ્રેન વાલ્વમાં ખામી હોય તો પણ આવું થાય આથી ટેક્નિશિયન પાસે તપાસ કરાવો.
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ