બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / pm modi address to nation today

રાષ્ટ્રને સંબોધન / PM મોદી કરશે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન, જાણો કયા હોઈ શકે મહત્વના મુદ્દા

Divyesh

Last Updated: 01:18 PM, 20 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાકાળ દરમિયાન ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરવા જઇ રહ્યાં છે. પીએમ મોદીએ આ અંગે ટ્વિટ કરી જાણકારી આપી છે. જો કે પીએમ મોદીના રાષ્ટ્રને સંબોધનમાં શું હોઇ શકે તેને લઇને ફરી લોકો વિચાર કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી કોરોના વાયરસ સંકટ વચ્ચે પીએમ મોદી સતત લોકોને નિયમનું પાલન કરવા અપીલ કરી રહ્યાં છે. પીએમ મોદી તરફથી મંત્ર આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી કોઇ ઢીલાઇ નહીં.

રાષ્ટ્રજોગ સંબોધનમાં શું હોઈ શકે?

  • કોરોના મહામારીમાં દેશની સ્થિતિ શું છે તે બાબતે બોલી શકે
  • ચીન સરહદે ચાલી રહેલા વિવાદ મુદ્દે પણ સંબોધન હોઈ શકે
  • કોરોના મહામારી અને રસીને લઈને પણ મુદ્દો સંબોધનમાં હોઈ શકે
  • ચૂંટણીઓની મોસમમાં નાગરિકોએ કેવી રીતે સલામતી કેવી રીતે જાળવવી તેના વિશે પણ વાત કરી શકે
  • કોરોનાકાળમાં દેશની આર્થિક પરિસ્થિતિને લઈને પણ વાત કરી શકે
  • ખેડૂતોના 3 કાયદાઓ વિશે પણ PM મોદી સંબોધન કરી શકે

સંકળાયેલા મુદ્દાઓ

PM modi nation address પીએમ મોદી રાષ્ટ્રજોગ સંદેશ PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ