બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આ રાશિના જાતકોને મળશે શુભ સમાચાર, જીદ ટાળવાથી થશે ફાયદો, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / આ રાશિના જાતકોને મળશે શુભ સમાચાર, જીદ ટાળવાથી થશે ફાયદો, જુઓ આજનું રાશિફળ

Last Updated: 09:09 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ ગુરુવાર (03 જુલાઈ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

03 06 2026 શુક્રવાર, માસ જેઠ, પક્ષ વદ, તિથિ ત્રીજ સવારે 11:19 પછી ચોથ, નક્ષત્ર શ્રવણ સવારે 11:45 પછી ધનિષ્ઠા, યોગ વિશ્કુંભ, રાશિ મકર (ખ.જ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે, કોઈપણ કામ કરતા પહેલાં પિતાની સલાહનો લાભ લેવો. તમારા લગ્નજીવનમાં આનંદ ઉમેરશો તો જીવનમાં નવા રંગ ઉમેરાય જશે. કામકાજમાં ખાસ ધ્યાન આપવું. મિત્રો સાથે મુસાફરીના યોગ બની રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આજના દિવસે વૃષભ રાશિના જાતકોને કામકાજમાં મહેનત વધશેય. તમારે આજે લોભ લાલચથી બચવું. તમારા વેપાર અને વાણીજ્યમાં વધારો થશે. નોકરીના સ્થળે જીદ ના કરવી, અને થોડું ધ્યાનથી કામ કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

મિથુન રાશિના જાતકો માટે સફળતાના સારા યોગ બની રહ્યા છે. તમને પરિજનોથી કોઈ સારા સમાચાર મળી શકે છે. મહત્વના કાર્યોમાં સહયોગ મળી રહેશે. તમારું ફોકસ લાંબાગાળાના કામમાં આપવું, જેથી ફાયદો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોએ પરિવારને સમય આપવો, કામકાજમાં નમ્રતા જરૂરી છે, નમ્રતાથી જ તમે ઑફિસમાં બધાંનાં દિલ જીતી શકશો. વાહન કે મકાન ખરીદીના યોગ બની રહ્યા છે. જીવનમાં ક્યારેય ઉતાવળપણું ના કરવું અને જીદ હંમેશા ટાળવાનો પ્રયત્નો કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

સિંહ રાશિના જાતકોએ આજે અગત્યના કામને પ્રાધાન્ય આપવું. તમને આજે તમારી પ્રતિભાને જાગૃત કરવાનો અવસર મળશે. સિંહ રાશિના જાતકોને ધંધા વેપારમાં લાભ થશે. નવા લોકોને હંમેશા પરિચયમાં રાખવા તમને નવા પરિચયથી લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

કન્યા રાશિના જાતકોએ વ્યક્તિગત કામમાં આજે ખાસ ધ્યાન આપવું. તમારે આજે ધાર્મિક કાર્યોમાં ખાસ ધ્યાન આપવું. મોટાઓનું આજે વચન ખાસ પાળવું. તમારા ઘરે આજે મહેમાનના આગમનની સંભાવના રહેલી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકોને કોઈ શુભ સમાચાર મળી શકે છે. તમારા ઘરમાં ઉત્સાહનું વાતાવરણ બની રહેશે. વાણી પર સંયમ રાખવો અને વ્યવહાર યોગ્ય કરવો તેથી તમને લાભ થશે. કામકાજમાં ધ્યાન આપવું, સંબંધીઓનો સહકાર મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

વૃશ્ચિક રાશિના જાતકોને આર્થિક લાભના યોગ બની રહ્યા છે. સારી જગ્યાએ રોકાણ કરવાથી લાભ મળી શકે છે. પરંતુ સ્વાસ્થ્યની બાબતે થોડું ધ્યાન રાખવું. આવક કરતાં જાવક વધી શકે છે, માટે ખર્ચાઓ ઉપર કાબુ રાખવો. અજાણ્યા લોકોથી સાવધાન રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

ધન રાશિના જાતકો માટે આજે આર્થિક બાબતોમાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે. સરકારી કામોમાં થોડા વિઘ્નો અથવા વિલંબનો સામનો કરવો પડી શકે છે, પરંતુ મિત્રોના સહયોગથી મુશ્કેલીઓ હળવી બનશે. દરેક સંબંધમાં સુમેળ જળવાઈ રહે તે માટે વાણીમાં મધુરતા અને સંયમ રાખવો લાભદાયી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

મકર રાશિના જાતકો માટે આજે લાંબા ગાળાની યોજનાઓ પર કામ કરવાની અનુકૂળ તક છે. પદ, પ્રતિષ્ઠા અને પ્રભાવમાં વધારો થવાની સંભાવના છે, જ્યારે સરકારી કામોમાં પણ સારા પરિણામ મળી શકે છે. જોકે, સંબંધોમાં સુમેળ જળવાઈ રહે તે માટે વાણીમાં મધુરતા રાખવી જરૂરી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

કુંભ રાશિના જાતકોએ આજે દરેક કામમાં ધીરજ અને સમજદારી રાખવી જરૂરી છે. જોખમી નિર્ણયોથી દૂર રહેવું હિતાવહ રહેશે, કારણ કે જવાબદારીઓમાં વધારો થઈ શકે છે. સાથે જ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખશો તો આર્થિક સ્થિતિ વધુ મજબૂત રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકો માટે આજે આત્મવિશ્વાસ સફળતાની ચાવી બનશે. દાંપત્ય જીવનમાં ખુશીઓ અને પરસ્પર સમજણ વધશે, જ્યારે ભાગીદારીના કામોમાં લાભ મળવાની સંભાવના છે. જમીન, મકાન અથવા મિલકત સંબંધિત કાર્યોમાં પણ સારા પરિણામ મળવાના યોગ છે. જમીન મકાનના કામથી લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Daily Rashifal 03 July 2026 Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ