ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PM કિસાન 24મો ક્યારે આવશે? ખેડૂતોના ખાતામાં ₹2,000 જમા થવાની સંભવિત તારીખ જાણો!

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / PM કિસાન 24મો ક્યારે આવશે? ખેડૂતોના ખાતામાં ₹2,000 જમા થવાની સંભવિત તારીખ જાણો!

Last Updated: 04:28 PM, 11 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

PM Kisan Yojana 24th Installment:પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રુપિયા મળે છે, જે 2,000 રુપિયાના ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે. આ વખતે આ યોજનાનો 24મો હપ્તો જાહેર થવાનો છે.

1/5

photoStories-logo

1. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ

સરકારે અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજનાના કુલ 23 હપ્તા જાહેર કર્યા છે.23મો હપ્તો 20 જૂન, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ હપ્તાનો લાભ 9 કરોડથી વધુ ખેડૂતોને મળ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. જાહેર થઇ ચુક્યો છે 23મો હપ્તો

સરકારે અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજનાના કુલ 23 હપ્તા જાહેર કર્યા છે.23મો હપ્તો 20 જૂન, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ હપ્તાનો લાભ 9 કરોડથી વધુ ખેડૂતોને મળ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. 24 મો હપ્તો કઈ તારીખે બહાર પાડવામાં આવી શકે છે?

23મા હપ્તા બાદ, ખેડૂતો હવે 24મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. યોજનાના નિયમો અનુસાર, પીએમ કિસાન યોજના હેઠળના હપ્તાઓ લગભગ ચાર મહિનાના અંતરે બહાર પાડવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઓક્ટોબરમાં જાહેર થઇ શકે છે 24મો હપ્તો

આ સંદર્ભમાં, 24મા હપ્તા માટેનો ચાર મહિનાનો સમયગાળો ઓક્ટોબરમાં પૂર્ણ થાય છે.તેથી, એવી શક્યતા છે કે 24મો હપ્તો ઓક્ટોબર મહિના દરમિયાન જાહેર કરવામાં આવી શકે છે.જોકે, ચોક્કસ તારીખ અંગેની ઓફિશિયલ માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. 24મા હપ્તામાં કેટલા પૈસા મળશે?

પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક 6,000 રુપિયા આપવાની જોગવાઈ છે. આ રકમ 2,000 રુપિયાના ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે. તેથી, લાભાર્થીઓને 24મા હપ્તા માટે પણ 2,000 રુપિયા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

2000 rupees Payment PM Kisan 24th Installment Farmers
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ