ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આજે મહત્વના કાર્યોમાં અડચણ, આ રાશિના જાતકો માટે દિવસ ભારે, જુઓ રાશિ ભવિષ્ય

photo-story

13 ફોટો ગેલેરી

13 જૂન / આજે મહત્વના કાર્યોમાં અડચણ, આ રાશિના જાતકો માટે દિવસ ભારે, જુઓ રાશિ ભવિષ્ય

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:44 AM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

13 06 2025 શુક્રવાર, માસ જેઠ, પક્ષ વદ, તિથિ બીજ, નક્ષત્ર પૂર્વાષાઢા, યોગ શુક્લ, કરણ ગર, રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

ભવિષ્યની યોજના બનાવવા માટે ઉત્તમ છે અને કામમાં થોડી સુસ્તી જણાશે તેમજ પરિવારજનો સાથે થોડી ખેંચાતાણ રહેશે અને ફાલતુ ખર્ચથી બચવું

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકોને ધન પ્રાપ્તિના ઉત્તમ યોગો બનશે તેમજ પરિવારમાં શાંતિ જળવાશે તો અચાનક તબિયત બગડશે, કામના બોજામાંથી મુક્તિ મળે

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

મિથુન રાશિના જાતકોને માનસિક અશાંતિ અનુભવ કરશો તેમજ કામકાજમાં તકલીફો રહેશે તો મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે અને સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને શેર બજારમાં સારો લાભ મેળવશો તેમજ ધીરજથી કામની શરૂઆત કરવી તો ધંધાના કામમાં સારો લાભ થશે, પ્રેમ સંબંધમાં તકલીફ જણાશે

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

સિંહ રાશિના જાતકોને રોકાણ માટે મધ્યમ સમય છે તેમજ ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે તો કરેલા કાર્યોમાં સફળતા મળશે, મિત્રો સાથે લેવડદેવડમાં કાળજી રાખો

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

કન્યા રાશિના જાતકોને આવકમાં વધારો થશે તેમજ અકારણ ચિંતાથી કામ બગડશે તો પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે અને અજાણ્યા સાથેનો વ્યવહાર નુકસાન કરાવશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકોને સમજદારીથી કરેલા કામનો લાભ થશે તેમજ જુના મિત્રોથી મુલાકાત થશે, તબિયત માટે સારો સમય નથી તો કોઈપણ પ્રકારની ઉધારીથી બચવું

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

કામના સ્થળે મન પ્રસન્ન રહેશે અને શેરબજારમાં સારો લાભ થશે તેમજ વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળે તો યાત્રા પ્રવાસના યોગ બને છે

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકોને વ્યવસાયમાં નવી તકો મળશે તેમજ ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો તો કામમાં મહેનત વધશે, શત્રુ પક્ષથી સાવધાની રાખવી

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

ભાગીદારી વાળા કામમાં લાભ થશે અને નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થશે તેમજ આવડતનો ઉપયોગ કરવો, કોઈપણની વાતોમાં આવી કામ કરશો તો નુકસાન થશે

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

જૂની પરેશાનીમાંથી રાહત મળશે અને કામકાજમાં વૃદ્ધિ થશે તેમજ આવકના નવા સ્ત્રોત ઉભા થશે, પોતાના ધંધાની વાત ગુપ્ત રાખવી

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકોને પરિવારમાં કોઈની તબિયતની ચિંતા રહેશે તેમજ અકારણ ખર્ચ વધશે તો પારિવારિક શાંતિ જણાશે, ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું

આ તસવીર શેર કરો

logo logo logo

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscop Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ