ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / નોકરી-ધંધામાં લાભના યોગ, આ રાશિના જાતકોને દિવસ સુધરી જશે, જુઓ રાશિ ભવિષ્ય

photo-story

13 ફોટો ગેલેરી

11 જૂન / નોકરી-ધંધામાં લાભના યોગ, આ રાશિના જાતકોને દિવસ સુધરી જશે, જુઓ રાશિ ભવિષ્ય

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:00 AM, 11 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

11 06 2025 બુધવાર, માસ જેઠ, પક્ષ સુદ, તિથિ પૂનમ બપોરે 1:12 પછી વદ એકમ, નક્ષત્ર જ્યેષ્ઠા, યોગ સાધ્ય, કરણ બવ બપોરે 1:12 પછી બાલવ, રાશિ વૃશ્ચિક (ન.ય.) રાત્રે 8:09 પછી ધન (ભ.ધ.ફ.ઢ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

ધાર્મિક કાર્યોની સંભાવના છે અને કોર્ટ કચેરીમાં નુકસાન થશે તેમજ જુના મિત્રોથી મુલાકાત થશે અને તબિયત સાચવવી જરૂરી છે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થાય તેમજ પારિવારિક તણાવ રહેશે અને તેમજ યાત્રા પ્રવાસના યોગ છે તો માનસિક ચિંતાથી દૂર રહેવું

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

મિથુન રાશિના જાતકોને નાના મોટા રોકાણ માટે ઉત્તમ છે તેમજ પરિવારનો સહયોગ મળશે, નોકરી ધંધામાં લાભ થશે તો જુના મિત્રોથી મુલાકાતથી લાભ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને આવકમાં વૃદ્ધિ જણાય તેમજ કામકાજમાં ફાયદો થશે અને પાર્ટનર સાથે યાત્રાફળદાયી બને, સાથીઓથી સહકાર મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

ધંધામાં નવા કામ મળે અને સહયોગીથી લાભ થાય તેમજ માતા-પિતાથી લાભ થાય, બીમારીથી આરામ મળે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

કન્યા રાશિના જાતકોને ઉધારી કરવી નહીં તેમજ પૈસા બાબતે સાચવવું, સારા સમાચાર મળશે તો સગા વ્હાલાથી પરેશાની રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

તબિયતની કાળજી લેવી અને સ્વભાવને સરળ બનાવો તેમજ યાત્રાથી બચવું, તમારા કામની સરાહના થશે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકોને ધોકાધડીથી બચવું તેમજ સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો તો સાથીઓનો સહકાર મળશે, તબિયત સાચવવી જરૂરી છે

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આવકમાં વૃદ્ધિ થશે અને જીવનસાથીથી મતભેદ રહેશે તેમજ કામમાં ધીમી સફળતા મળે તો પરિવારનો સહયોગ મળે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

મકર રાશિના જાતકોને રોકાણ માટે સમય સારો નથી તેમજ પરિવાર સાથે પ્રવાસ થાય, ધંધામાં સાવધાની રાખવી તો ખર્ચાઓ વધી શકે છે

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

મિત્રોથી માનસિક વ્યથા રહે અને મોટાની મીઠી નજર લાગે તેમજ નોકરી ધંધામાં લાભ થાય, ભાગીદારીથી મન મોટાવ રહે

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

વાહન ચલાવવામાં કાળજી રાખવી અને ધંધામાં મહેનત વધશે તેમજ ઉધારીથી બચવું તો આંધળો વિશ્વાસ ના મૂકો

આ તસવીર શેર કરો

logo logo logo

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscop Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ